________________
प्रमाणनपतत्त्वालोकालङ्कारः
२०१
જેટલા ધર્મો તેટલીજ સમલંગી છે. અર્થાત્ એકજ વસ્તુના એકજધ વિષયક વિધિમાની 'લડનારાઓને સસલગી શમાવવામાં અજોડ છે. સસલગીના એ ભેદ
इयं सप्तभंगी सकलादेशस्वभावा विकलादेशस्वभावा च ॥४३॥ અર્થ:—આ સસભંગી સકલાદેશ સ્વભાવવાળી અને વિકલાદેશ સ્વભાવવાળી એમ બે પ્રકારે છે.
વિશેષા: આ સસભંગીના બે ભેદ છે. એક સકલાદેશ ને ખીજી વિકલાદેશ. કોઈપણ એક ધ દ્વારા વસ્તુ સંપૂર્ણ અભેદ્ય રીતે કહેવાય છે. ને તેની જે સપ્તભંગી થાય તે સકલાદેશ સમભંગી. તેમજ કોઇપણ ધર્મ વિષયક ભેદ દ્રષ્ટિથી વસ્તુના ખાધ થાય ને તેની જે સમભંગી કરવામાં આવે તે વિકલાદેશ સપ્તભંગી.
સકલા દેશનુ લક્ષણઃ—
प्रमाणपतिपन्नानन्तधर्मात्मकवस्तुनः कालादिभिरभेदवृत्ति प्राधान्यादभेदोपचाराद्वा यैौगपद्येन प्रतिपादकं वचः सकला દેશ ॥ ૭૪ ॥
અર્થ:—પ્રમાણથી જાણેલ અનન્ત ધવાળી વસ્તુનું કાલવિગેરેથી અભેદભાવની પ્રધાનતાથી અથવા અભેદભાવના ઉપચારથી સમકાલે વસ્તુને પ્રતિપાદનકરનારૂં વચન તે સકલાદેશ.