________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः १९९ प्रतिपर्यायं प्रतिपाद्यपर्यनुयोगानां सप्तानामेव संभवात् ॥३९॥
અર્થ --સમભંગીજ સંભવી શકે છે. કારણકે વસ્તુના દરેક પર્યાયસબંધી પ્રતિપાદ્ય પ્રશ્નો સાતજ સંભવી શકે છે. સાતપ્રકારના પ્રશ્નોનું કારણું – तेपामपि सप्तत्वं सप्तविधतज्जिज्ञासानियमात् ॥ ४०॥
અર્થ --પ્રશ્નો પણ સાતજ સંભવે છે. કારણકે પ્રશ્નો સબંધી જિજ્ઞાસાઓ નિશ્ચયથી સાતજ પ્રકારની છે. સાતપ્રકારની જીજ્ઞાસાએનું કારણુतस्या अपि सप्तविधत्वं सप्तधैव तत्सन्देहसमुत्पादात् ॥४१॥
અર્થ –તે જિજ્ઞાસાઓ પણ સાતજ સંભવે છે. કારણ– કે તે જિજ્ઞાસાઓના કારણભૂત સદેહ સાત પ્રકારે જ સંભવે છે. સાત પ્રકારના સંદેહનું કારણ
तस्यापि सप्तमकारत्वनियमः स्वगोचरवस्तुधर्माणां सप्त વિત્રિશૈવોવ ને કર
અર્થ –તે સદેહ સાત પ્રકારના છે. કારણકે તે સંદેહના પણ સાતપ્રકારના નિશ્ચયના કારણભૂત સન્ડેહના વિષયભૂત વસ્તુના ધર્મો સાત પ્રકારેજ ઘટી શકે છે. ' વિશેષાર્થ ––ભંગ એટલે વસ્તુનું સ્વરૂપ દર્શાવનારી વાકયરચના. હવે સાત પ્રકારે એક જ વસ્તુ કે તેના ધર્મના સ્વરૂપને દર્શાવનારી વાક્યરચના તે સપ્તભંગી.
કેઈપણ એક પદાર્થ કે તેના કોઈપણ એકધર્મવિષયક સાતજ ભંગ કેમ પડે છે તે શંકા સહેજે દરેકને ઉપસ્થિત