________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः १९७ વિધિનિષેધપ્રધાન હોવાથી અવાચક, વિધિસહિત યુગપત્ વિધિનિષેધપ્રધાન હોવાથી અવાચક, અને નિષેધ સહિત યુગપત્ વિધિનિષેધપ્રધાન હોવાથી અવાચક પણ હોઈ શકે છે. એટલે એકાંતે તેને આગ્રહ તદન અયોગ્ય ઠરે છે.
આરીતે સાતે ભેગમાંથી કઈ પણ ભંગને એકાંત તે આગ્રહ રાખવો તે તદ્દન અનુભવથી પણ અયોગ્ય છે. કારણ કે શબ્દ આ સાતેને પ્રતિપાદન કરનાર છે, પરંતુ તેમાંથી કેઈને એકાંતે પ્રતિપાદક નથી.
એકજીવ વિગેરે વસ્તુમાં વિધિરૂપ અને નિષેધરૂપ અનન્તધર્મોને સ્વીકાર જૈન દર્શનકારે સ્વીકારે છે. તો તે રીતે અનન્ત ધર્મને અનુસરીને અનન્તભંગી પ્રાપ્ત થવી જોઈએ. પરંતુ કેવળ સપ્તભંગીની માન્યતા રાખવી તે યુક્તિયુક્ત નથી. કારણકે પદાર્થમાં રહેલા અનન્તધર્મોના વાચક શબ્દ પણ અનતા હોવા જોઈએ. કેમકે વાચકની સંખ્યાને આધાર ધર્મરૂપ વાસ્થ ઉપર રહે છે. એટલે અનન્તધર્મ હોવાથી એકેક ધર્મદીઠ એકેક ભંગ. એરીતે અનન્તભંગી થવી જોઈએ. પરંતુ સપ્તભંગી ગ્ય નથી. તે શંકાને હવે પ્રતિષેધ કરે છે. સપ્તભંગી અસંગત છે તે શાને પ્રગટ કરવા
પૂર્વક નિરાસ. एकत्र वस्तुनि विधीयमाननिषिध्यमानानन्तधर्माभ्युपगमेनानन्तभङ्गीप्रसङ्गादसङ्गतैव सप्तभङ्गीति न चेतिसि નિય છે રૂ૭ //
અર્થ_એકજ વસ્તુમાં વિધિ તરીકે જાતા અને નિષેધ તરીકે નિષેધપામતા અનન્તધર્મોના સ્વીકારથી અનન્ત