________________
प्रमाणनयतत्वालोकालङ्कारः
१९५
અના વાચક છતાં ઉભયપ્રધાન અના એકી સાથે અવાચકપણુ મળી શકે છે. તેમજ કેવળ વિષિપ્રધાન, કેવળ નિષેધપ્રધાન, ક્રમે વિધિનિષેધપ્રધાન અને એકી સાથે ઉભય સ્વરૂપના અવાચક પણ શબ્દ હૈાય છે. એટલે આ એકાંત આગ્રહ અયાગ્ય છે. એકાંત આગ્રહ તા ત્યારે જ રાખી શકાય કે પેાતાના મન્તવ્ય સિવાય બીજા ધર્મ ને શબ્દ પ્રતિપાદન કરતા ન જ હાય. પરંતુ શબ્દ તા ખીજા છ પ્રકારે પણ પ્રતિપાદન કરે છે. એટલે કેવળ એકાન્તે પાંચમાજ ભંગના સ્વીકાર કરવા તે અચેાગ્ય ઠરે છે.
છઠ્ઠાભ’ગના એકાન્ત પક્ષના નિરાસ અને તેના હેતુ:
निषेधात्मनोऽर्थस्य वाचकः सन्नुभयात्मनो युगपदवाचक एवायमित्यप्यवधारणं न रमणीयम् ॥ ३३ ॥
તથાપિ સંવેદ્નાર્ ॥ ૨૪ ||
અર્થ:—શબ્દ નિષેધરૂપ અર્થના વાચક છતાં ઉભય સ્વરૂપ અર્થના એકીસાથે અવાચક જ છે' આ પ્રમાણેના નિશ્ચય પણ સુંદર નથી ૫ ૩૩ u
કારણકે ખીજીરીતે પણુ શબ્દને અનુભવ થાય છે. એટલે ઉક્ત ભંગના એકાન્ત આગ્રહ અયેાગ્ય છે ! ૩૪ ॥ વિશેષા—શબ્દ નિષેધરૂપ અનેા વાચક છતાં ઉભય સ્વરૂપ અને એક કાલમાં અવાચક જ છે. આ એકાન્તપક્ષ પણ અચેાગ્ય છે. કારણકે આની પૂર્વના વિધિ પ્રધાન, નિષેધપ્રધાન, ક્રમે ઉભયપ્રધાન, એક કાળમાં એકી સાથે ઉભયપ્રધાન હાવાથી અવાચક, વિધિ સહિત એકી