________________
१९४
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
નહિં થાય. અને તેમ થાય તેા શબ્દ દ્વારા જે અનું ભાન થવુ જોઈએ અને તે દ્વારા પ્રવૃત્તિ કે નિવૃત્તિ થવી જોઇએ તે વ્યવહાર પણ અટકી જશે. માટે શબ્દે અવકતવ્ય પણ છે, અને વક્તવ્ય પણ છે. તે રૂપ સ્યાદ્વાદ શૈલીના સ્વીકાર
આવશ્યકજ છે.
આ રીતે ચતુર્થ ભંગના એકાંત આગ્રહ રાખવા તે અન કારક છે.
પાંચમા ભ’ગના એકાંત આગ્રહના હેતુ પૂર્ણાંક પ્રતિષેધઃ—
विध्यात्मनोऽर्थस्य वाचकःसन्नुभयात्मनो युगपदवाचक एव स इत्येकान्तोऽपि न कान्तः ॥ ३९ ॥
निषेधात्मनः सह वात्मनश्रार्थस्य वाचकत्वावाचकत्वाમ્યામવિ રાજ્ય મતીયમાનાર્ ॥ ૨૨ ।।
6
અ— શબ્દ વિધિરૂપ અનેા વાચક છતાં ઉભય સ્વરૂપ અને એકી સાથે અવાચકજ છે.’એવા એકાંત આગ્રહ રાખવા તે સારા નથી. ॥ ૩૧ ॥
કારણકે, શબ્દ નિષેધરૂપ અર્થના વાચક છતાં ઉભય સ્વરૂપ અને એકીસાથે અવાચક પણ માલમ પડે છે.
॥ ૩૨ ॥
વિશેષા:--શબ્દ વિધિરૂપ અને વાચક છતાં તેજવખતે ઉભયસ્વરૂપ અનેા એકીસાથે અવાચકજ છે. આ પક્ષને પણ એકાંત આગ્રહ રાખવા અયેાગ્ય છે. કારણકે શબ્દ નિષેધરૂપ અને ક્રમે કરીને વિધિ નિષેધરૂપ