________________
१९२
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
ત્રીજા ભ`ગની એકાંત માન્યતાના નિષેધઃक्रमादुभयप्रधान एवायमित्यपि न साधीयः ॥ २७ ॥
અઆ શબ્દ ક્રમે કરીનેજ વિધિ અને નિષેધ અન્નેને પ્રધાનપણેજ પ્રતિપાદન કરે છે તે પણ ચેાગ્ય નથી. ત્રીજા ભગની એકાન્ત માન્યતાના નિષેધના હેતુઃ
अस्यविधिनिषेधान्यतरप्रधानत्वानुभवस्याप्यबाध्यमान
તાત્ ॥૨૮॥
અ—કારણકે આ શબ્દના ક્રમે કરીને વિધિ અને નિષેધ તે બેમાંથી એકના પ્રધાનપણાના અનુભવ અખાષિત હાવાથી આ તીજા ભંગના પણ એકાન્ત સ્વીકાર વ્યાજખી નથી.
વિશેષા-શબ્દ પદાથ ના સ્વરૂપથી સત્ત્વ અને પરરૂપ અસત્ત્વ તે બન્નેને ક્રમે કરીને પ્રધાનપણેજ કહેછે આ વાત પણ ખરાબર નથી. કારણકે ઉપરના એ ભંગ હુમણાં જ વિચારી ગયા છીએ કે જેમાં સત્ત્વને પ્રધાનતાથી અને અસત્ત્વને ગાણપણે કહેવામાં પ્રથમ ભંગ ઉપયુકત છે.તેમજ ખીન્ને ભગ નિષેધને પ્રધનતાથી અને વિધિને ગાણપણે કહે છે. હવે આ પ્રમાણે શબ્દ અનેને પ્રધાનપણે જ કહેતા, જગતમાં જે ગાણુ અને મુખ્યભાવ પૃથક્ પૃથક્ હાય છે તેને જ લેાપ થઇ જાય. માટે ઉપરાકત ત્રીજા ભગના એકાંત આગ્રહ અચેાગ્ય છે. ચેાથા ભગના એકાંત સ્વીકારના નિરાસઃ—
युगपद्विधिनिषेधात्मनेोऽर्थस्यावाचकएवासाविति च
ન પન્નમ્ ॥૨૧॥