________________
१९६ प्रमाणनयतत्त्वालोकालङ्कारः સાથે ઉભયપ્રધાન હોવાથી અવાચક, અને કર્મ વિધિનિષેધ સહિત એકીસાથે ઉભયપ્રધાન હોવાથી અવાચક વિગેરે ભંગને પણ શબ્દ પ્રતિપાદન કરે છે. તે આને એકાંત આગ્રહ અયોગ્ય છે.
આ રીતે, શબ્દ વિધિ વગેરેને પણ પ્રધાનપણે કહે હોવાથી એકાંતપણે આ છઠ્ઠા ભંગને આગ્રહ અગ્ય છે.
એકાંત સાતમા ભંગની માન્યતાને પ્રતિષેધ
क्रमाक्रमाभ्यामुभयस्वभावस्य भावस्य वाचकश्चावाचकश्चध्वनि न्यथेत्यपि मिथ्या ॥३५ ।।
અર્થ –શબ્દ કેમેકરીને ઉભયસ્વભાવવાળા પદાર્થને વાચકછતાં, એકી સાથે ઉભય સ્વરૂપવાળા અર્થનો એકકાલમાં અવાચક જ બને છે. આથી બીજે પ્રકારે શબ્દ નથી જ. આવા પ્રકારને એકાંત આગ્રહ પણ કેવળ નકામો છે.
વિશેષાર્થ –કેમકરીને વિધિનિષેધને વાચક સહિત યુગપત્ વિધિનિષેધને અવાચકજ શબ્દ છે. આ એકાંત આગ્રહવાળ પક્ષ પણ ગ્ય નથી. એકાંત સાતમા ભંગની માન્યતાના પ્રતિષેધ હેતુ – विधिमात्रादिप्रधानतयाऽपि तस्य प्रसिध्धेः ॥३६ ॥
અર્થ-કારણકે શબ્દ કેવળ વિધિવિગેરેને પણ પ્રધાનપણુએ કહે છે. અને તેવી પ્રસિદ્ધિ હોવાથી આ સાતમા ભંગને એકાંત આગ્રહ અગ્ય છે.
વિશેષાર્થ –જે આ સાતમા ભંગને એકાન્ત માનવામાં આવે છે તે પણ અગ્ય છે, કારણકે શબ્દ કેવળ વિધિપ્રધાન કેવળ નિષેધપ્રધાન, કર્મ વિધિનિષેધપ્રધાન, યુગપત્