________________
प्रमाणनयतत्त्वालोकालकारः
અર્થ––શબ્દ એકીસાથે એક કાળમાં વિધિ અને નિષેધ રૂપ અર્થને પ્રતિપાદન કરવામાં અવાચક જ છે. એ પણ એકાંત પક્ષ વ્યાજબી નથી.
વિશેષાર્થ –શબ્દ એકીસાથે એકકાળમાં વિધિ અને નિષેધરૂપ અને અવાચક જ છે. આ પક્ષને એકાંત આગ્રહ કરવો તે પણ તદ્દન અગ્ય છે.કારણકે શબ્દને અવાચક પણ ધર્મ છે તે સત્ય છે. પરંતુ અવાચકજ છે બીજે નથી આ પક્ષ એકાંત વ્યાજબી નથી.કારણકે શબ્દ વિધિપ્રધાનપણ છે, નિષેધ પ્રધાન પણ છે. તેમજ શબ્દ કમેકરીને વિધિપ્રધાન અને નિષેધપ્રધાન બનેનેપણ વાચક છે. તે તે સર્વને અપલાપ કરી શબ્દ યુગપત્ વિધિ નિષેધરૂપ અર્થને અવાચક જ છે. તે કથન વ્યવહારને ભંગ કરનારું છે. ' તેમજ માણસ માત્રની શબ્દ પ્રવૃત્તિ વિધિમૂખે, નિષેધમૂખે, ક્રમેકરી બન્ને ના પ્રધાનપણે વિગેરે સાત પ્રકારે થાય છે. એટલે કેઈપણ પક્ષને એકાંત આગ્રહ રાખે તે તદ્દન અગ્ય છે. ચોથાભંગના એકાંત પક્ષના પ્રતિષેધનો હેતુ –
तस्यावक्तव्यशब्देनाप्यवाच्यत्वप्रसङ्गात् ॥३०॥
અર્થ-કારણકે અવકતવ્ય શબ્દ માત્રથી શબ્દને અવાચસ્વને પ્રસંગ ઉત્પન્ન થશે.
વિશેષાર્થ–જે શબ્દ અવકતવ્ય ધર્મને જ પ્રતિપાદન કરનાર છે એમ માનશે તો તે શબ્દથી વાચને બોધ જ ૧૩