________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
શબ્દ એકાંતે નિષેધપ્રધાન જ છે તે માન્યતાને નિષેધ. निषेधप्रधान एव शब्द इत्यपि प्रागुक्तन्यायादपास्तम्॥२६॥
અર્થ–શબ્દ પ્રધાનપણે નિષેધને જ કહે છે તે પણ પૂર્વે કહેલા ન્યાયથી ખંડિત થાય છે.
વિશેષાર્થ––શબ્દ પદાર્થના સત્ત્વ અસત્ત્વ વિગેરે સાત ધમે ને પ્રતિપાદન કરવામાં પ્રવર્તે છે. તેમાં એ કે ભંગને એકાંતે શબ્દ પ્રતિપાદન કરતો નથી. પરંતુ સાતેને પ્રતિપાદન કરે છે.
હવે શબ્દ તેમાંથી કેઈને પણ એકાંતે પ્રતિપાદન કરે તે શું વાંધો આવે તે અને તેને હેતુ ઉપરના ચાર સૂત્રો અને નીચેના ૩૬ મા સૂત્ર દરમિયાન કહે છે.
જે શબ્દ એકાંતે નિષેધનેજ પ્રતિપાદન કરે તે શબ્દદ્વારા કેઈપણ પદાર્થમાં વિધિની પ્રાપ્તિ નજ થાય. હવે જે શબ્દ ગાણપણે વિધિને પ્રતિપાદન અને મુખ્યપણે નિષેધને પ્રતિપાદન કરે છે એમ એકાંતે માનવામાં આવે તે તે પણ વ્યાજબી નથી કારણકે મુખ્યભાન સિવાય પદાર્થમાં શૈણપણું ઘટી શકે નહિ. કારણકે મુખ્ય માન્યા સિવાય તેને પદાર્થપ્રવૃત્તિ થાય નહિં. પરંતુ જેમ નિષેધમાં પ્રવૃત્તિ હોય છે તેમ વિધિમાં પણ પ્રવૃત્તિ હોય છે એ સર્વ પ્રસિદ્ધ છે. માટે આ પણ એકાંત નિષેધ પ્રધાન પક્ષ શબ્દ વિધિ પ્રધાન જ હાય” તે એકાંતની પેઠે અગ્ય કરે છે. આ સૂત્ર પણ બીજા ભંગની એકાંત માન્યતાને નિષેધ કરવા માટે મૂકાયેલ છે,
દ્વારા કેવી છે એ