________________
mmmmmmmmmmmmmmmmmmmmmmm
प्रमाणनयतवालोकालङ्कारः સાથે એકકાળમાં વિધિ અને નિષેધની કલ્પનાવડે આ છઠ્ઠો ભોગ બને છે.
વિશેષાર્થ –પરદ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી પરસ્વરૂપને અનુસરીને પ્રધાનપણે નાસ્તિત્વ છતાં એકી સાથે અસ્તિત્વ અને નાસ્તિત્વ કહેવું અશકય હોય છે. ત્યારે આ છઠ્ઠો ભંગ થાય છે.
અથવા અનંત ધર્મવાળી વસ્તુના એક અંશનું આલંબન કરી તેને પરદ્રવ્યાદિ વડે અસત્વ માનવું. અને તેજ વસ્તુના બીજા અંશને આલંબન કરી સત્યાસત્યની એક કાળમાં પ્રધાનપણે વિવક્ષાથી કહેવામાં આવે ત્યારે અવક્તવ્ય બને છે. ત્યારે તે અસત્ત્વ અવકતવ્ય રૂપ છઠ્ઠો ભંગ બને છે. જેમકે, જીવાત્મા મનુષ્યને એક સદંશ ચેતન્ય તેની અપેક્ષાથી પરરૂપ જડ તેનું મનુષ્યમાં એપેક્ષાએ પ્રધાનપણે અસત્વ માનવું. અને તેજ જીવાત્મા મનુષ્યમાં બીજા અંશ મનુષ્યત્વ વિગેરેને પિતાના સ્વ ચતુષ્ટયથી સત્ત્વ અને પર ચતુષ્ટયની અપેક્ષાએ. અસવ તે બનેને એક કાળમાં પ્રધાનપણુએ માનવાથી. અવક્તવ્ય બને છે. આ રીતે, વાતમાં મનુષ્ય; અર7 અવરચમેવ, પાંચમે ભંગ પ્રાપ્ત થાય છે.
- કંડાઈ અને શીખંડરૂપ જાત્યંતરમાં પૂર્વના દ્રવ્યનું સ્વરૂપથી કથંચિત્ સત્વ અને પરરૂપથી કથંચિત્ અસત્વ ક્રમે કરીને એકેકું પ્રધાનપણે હોય છે તેમ ક્રમ સહિત પ્રધાનતાએ. સવા સત્ત્વ હોવા છતાં આવાની વિવેક્ષા હોય ત્યારે આ અને મળીને સાતમા ભંગ બને છે, તેનું હવે સ્વરૂપ બતાવે છે.