________________
१८६
प्रमाणनयतच्वालोकालङ्कारः
ત્યારે આ અસ્તિ અવકતવ્ય રૂપ પાંચમા ભંગ ભેદ અને અલેદની ચેાજનામાં ચામન્નમય સ્થાવòવ્યમેવ રૂપ બને છે.
તેજપ્રમાણે દાખલાતરીકે, મનુષ્ય જીવના એક સ’શ સુખાદિનું સ્વરૂપને લઇને સત્ત્વ અને તેજ જીવાત્માના સ ંદેશ ચૈતન્ય અને અસદશ જડત્વની એક કાળમાં પ્રધાનપણે સત્ત્તાસત્ત્વની વિવક્ષાથી અવકતવ્ય બને છે. ત્યારે નીવાત્મા મનુષ્ય: સન્ અવર્તાવ્યઃ કહેવાય છે.
અનેક દ્રવ્યેાથી બનેલ શીખંડ અથવા ઠંડાઈ તે તે દ્રવ્યેાથી જાયન્તર હાવા છતાં તેમાં કથ ચત પૂર્વ દ્રબ્યાનુ સત્ત્વ માલમ પડે છે. તેમજ તેમાં નહિં રહેલાં દ્રવ્યેાનુ પર રૂપથી કથંચિત્ અસત્ત્વ પણ માલમ પડેછે.
તેજરીતે કથંચિત્ સત્ત્વહિત સત્ત્વ અને અસત્ત્વની પ્રધાનપણે એક કાળમાં વિવક્ષા રાખવાથી સત્ત્વ અવકતવ્યરૂપ ભંગ ઉત્પન્ન થાય છે. તેમાં પણ વિવક્ષિત ભંગ સિવાય કચિત્ સત્ત્વ અને કથ ંચિત્ અસત્ત્વગૌણપણે હાય છે ત આપણે સ્વીકારવું જોઇએ.
હવે જ્યારે પ્રધાનપણે પરરૂપે કથંચિત્ અસત્ત્વ યુક્ત અવક્તવ્યને સ્વીકાર કરવામાં આવે ત્યારે આ છઠ્ઠ ભગ બને છે.
સપ્તભંગીના છઠ્ઠા ભંગનું નિરૂપણ— 'स्यान्नास्त्येव स्यादवक्तव्यमेव' इति निषेधकल्पनया युगपद्विधिनिषेध कल्पनया च षष्ठः
અર્થ - સર્વ વસ્તુ કંચિત્ નથી જ, કંચિત્ અવતવ્યજ છે, ’ એ પ્રમાણે નિષેધની કલ્પનાવર્ડ અને એકી