________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
તરીકે તેને માનવામાં આવે છે. તે જ પ્રમાણે સત્વાસત્વરૂપથી વિલક્ષણ અવક્તવ્યને વ્યવહાર કરવામાં આવે છે.
ચારવચમેવ” આ વાકયને ભાવ એવો છે કે સર્વ અસત્ત્વ વિગેરેથી ઘટ વક્તવ્ય છે તેજ ઘટ એકીકાલમાં સત્ત્વાસસ્વાદિ ઉભય ધર્મની પ્રધાનતાથી અવક્તવ્ય બને છે.
આ રીતે જે સમયમાં એકીકાળમાં સત્તાસત્ત્વની પ્રધાન નતાની વિવક્ષાથી ઘટ અવક્તવ્ય છે તે જ સમયમાં ગણપણે ઘટ વક્તવ્ય પણ છે.
આ અવક્તવ્યને કેટલાક તીજાભગ તેરીકે સ્વીકારે છે ને “લવ ચારચેવ' ને ચેથા ભંગ તરીકે સ્વીકારે છે તેમાં અર્થ ભેદ ન હોવાથી કોઈ પણ જાતને વિરોધ નથી.
પ્રથમના ત્રણ ભંગેના કરતાં ચેથા ભંગમાં વિલક્ષણ અર્થ બોધ થાય છે તે માટે આપણે ઠંડાઈનું ઉદાહરણ આપ્યું હતું. અને ચોથા ભંગને જુદો માન્યો હતો. તેમ ચેથા ભંગ કરતાં પાંચમા ભંગમાં પણ વિલક્ષણ બંધ થાય છે. જેમકે, બાદામસાકર વરિયાળી વિગેરે અનેક વસ્તુઓને એકઠી કરવાથી તેમાં જાત્યન્તર ઠંડાઈ થાય છે તેમ અસ્તિત્વ અને નાસ્તિત્વને પ્રધાનપણે સહર્ષિત રાખવાથી અસ્તિત્વ, નાસ્તિત્વ અને અસ્તિત્વનાસ્તિત્વથી જુદા પ્રકારને અવાચ બોધ થાય છે. માટે આપણે ચે ભંગ અવાગ્યે સ્વીકાર પડે છે. છતાં આ ઠંડાઈ અથવા શીખંડ મૂળદ્રવ્યેથી અવાચ્ય છતાં તેમાં કથંચિત વળીયાળી અને દહિ વિગેરે સવ અને પરરપથી કથંચિત અસર જરૂર હોય છે. તે