________________
િિ િ
સર્વ વસ્તુ ધન કહ૫નાથી છે.
प्रमाणनयत्त्वालोकालङ्कारः १८५ જ પ્રમાણે આ પાંચમા ભંગમાં સત્વ અને અસત્ત્વની પ્રધાનતાની એક કાળમાં વિવેક્ષા હોય ત્યારે અવક્તવ્ય હોય છે છતાં તેમાં કથંચિત્ સત્વની મૂખ્યતા હોય તે આ પાંચમો ભંગ બની શકે છે. હવે તે પાંચમે ભંગ દેખાડે છે. સપ્તભંગીમાંના પાંચમા ભંગનું નિરૂપણ–
'स्यादस्त्येवस्यादवक्तव्यमेव'इति विधिकल्पनया युगपद्विधिनिषेधकल्पया च पञ्चमः ॥ १९ ॥
અર્થ:- “સર્વ વસ્તુ કથંચિત્ છેજ કથંચિત્ અવતવ્ય છેજ.” આ પ્રમાણે વિધિની કલ્પનાથી અને એકી સાથે વિધિનિષેધની કલ્પનાથી પાંચમો ભંગ થાય છે.
વિશેષાર્થ –આ પાંચમા ભંગમાં “સર્વ વસ્તુ” વિશેષ્ય હોય છે અને સત્ત્વ સહિત અવક્તવ્ય વિશેષણભૂત હોય તેવા પ્રકારનું જ્ઞાન થાય છે.
જ્યારે કૈઈપણ પદાર્થમાં પિતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સત્વ હોવા છતાં અસ્તિત્વ નાસ્તિત્વ એકી સાથે કહેવું અશક્ય હોય છે ત્યારે “ચાવ ચાલ્વરોને એ પ્રમાણે પાંચમે ભંગ ઉત્પન્ન થાય છે. અથવા અનન્ત ધર્મવાળી ઘટાદિ વસ્તુઓમાં એક અંશનું સ્વદ્રવ્યાદિ ચતુષ્ટચથી સત્ત્વની અને બીજા અંશનું યુગ૫૬ સત્તા સવાની પ્રધાનતાથી પ્રતિપાદન કરવાની વિવેક્ષા રાખવામાં આવે ત્યારે આ પાંચમે ભંગ થાય છે.
તેજ પાર્દિકની સંકટનાથી અસ્તિત્વ અને વ્યા ચિ પયાર્થિક ઉર્યની પ્રધાનતાની એક કાળમાં વિવેક્ષા હોય