________________
"१७४
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
સ્થા ભેદથી પણ સ્વરૂપની વિવક્ષામાં વિધિની મૂખ્યતા અને પરરૂપની વિવક્ષામાં નિષેધની મૂખ્યતા માનવામાં આવે છે.
ઘટમાં ઘટત્વ એ સ્વરૂપ અને પટત્વ વિગેરે પરરૂપ છે. ને તેમાં સ્વરૂપને લઈને સત્વ અને પરરૂપને અસત્ય પદાર્થમાં માનવામાં આવે છે
નામ, સ્થાપના દ્રવ્ય અને ભાવ એમાં કઈપણ નિક્ષેપાની જે પદાર્થમાં વિવેક્ષા હોય તે નિક્ષેપ તે તેનું સ્વરૂપ. અને વિવક્ષા વિનાના બીજા નિક્ષેપાથી તે પદાર્થ પરરૂપ ગણાય છે. અને આ સ્વરૂપને લઈને તે પદાર્થમાં સત્ત્વ અને પરરૂપને લઈને અસત્ત્વ માનવામાં આવે છે. જે સ્વરૂપની પેઠે પરરૂપથી પણ સત્વ માનવામાં આવેતે નિક્ષેપાઓના જુદા જુદા ભેદ ન પડવા જોઈએ. પરંતુ તે પડતા હોવાથી આ નિક્ષેપ કૃત સ્વરૂપ પરરૂપ છે.
નાના મોટા અનેક પરિમાણવાળા ઘડાઓમાંથી જેટલા પરિમાણવાળો ઘડે ધારવામાં આવે તે ઘડાનું સ્વરૂપ છે. અને વિવક્ષિત પરિમાણથી બીજાં પરિમાણ તે પરરૂપ છે. ને તે સ્વરૂપથી પદાર્થમાં સત્વ છે અને પરરૂપથી અસત્ત્વ છે. જે પરરૂપની માફક સ્વરૂપથી પણ અસત્ત્વ માનવામાં આવે તે ઘડાને સર્વથા અભાવ થે જોઈએ. આ પરિમાણકૃત સ્વરૂપ પરરૂપ છે.
ઘડાને સ્થાસ કુશુળ કપાળ ને ઘટ વિગેરે પર્યાના ભેદથી પણ સ્વરૂપ અને પરરૂપ થઈ શકે છે. આથી સ્થાસ કોશ કુશુળ વિગેરે ઘટતું પરરૂપ છે અને ઘડાને વિવક્ષિત ઘટપર્યાય તે સ્વરૂપ છે. આ સ્વરૂપથી ઘડે સત્ત્વ અને પરરૂપથી અસત્ત્વ માનવામાં આવે છે. આ પર્યાયકૃત સ્વરૂપ પરરૂપ છે