________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः १७३ હોય છે. જે ઘડામાં સ્વક્ષેત્રથી સત્ત્વ છે તેમ પરક્ષેત્રથી પણ ઘડામાં સત્ત્વ માનવામાં આવેતો ઘડો જગતભરમાં વ્યાપક માનવે પડે. અને તેમ થાયતે જગતમાં બીજા કોઈ પદાથને અવકાશ જ ન રહે. તેટલા માટે પરક્ષેત્રની મૂખ્યતાથી વસ્તુને નિષેધ સિદ્ધ થાય છે.
વસ્તુના પરિણમનને કાળ કહે છે. સંધ્યા સવાર વિગેરે વસ્તુને પરિણમન કરનાર હોવાથી કાળ કહેવાય છે. જે કાળની અંદર જે વસ્તુ જે પર્યાયથી વર્તતી હોય તે પદાર્થને તે કાળ સ્વકાળ અને તેને કાળસ્વરૂપ કહેવાય. અને તે શીવાયને સર્વકાળ તે પરકાળ ને તે કાળપરરૂપ છે. અને આ પરકાળથી પદાર્થમાં નિષેધને મૂખ્ય ગણવામાં આવે છે. જે સ્વકાળની પેઠે પરકાળથી પણ પદાર્થને સત્વ ગણવામાં આવેતે સર્વવસ્તુ સર્વકાળે મળવી જોઈએ. અને તેમ માનતાં ઘડે વિગેરે પદાર્થો નિત્ય થઈ જાય માટે પરકાળને લઈને નિષેધ મૂખ્ય હોય છે.
વસ્તુના સ્વભાવ તથા શક્તિને ભાવ કહે છે. ઘડે જે રંગને હોય તે ઘડાને સ્વભાવ તે સ્વરૂપ છે. અને ઘડા સિવાયનો જે રંગ હોય તે પરભાવ ને તે પરરૂપ છે. આ પરરૂપથી ઘડાને નિષેધ મૂખ્ય છે. જે ઘડાના સ્વભાવથી ઘડામાં સર્વ માનવામાં આવે તેમ જે પરભાવથી પણ તેમાં સત્ત્વ માનવામાં આવેતો કે કેઈને ઘડાને નિયતભાવ ન રહે. પરંતુ તે રીતે તે સર્વ સ્થળે ઘડજ નજરે પડે જોઈએ.
દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી સ્વરૂપ અને પરરૂપ માનવામાં આવે છે તે જ પ્રમાણે નિક્ષેપથી નથી અને અવ