________________
१७२
प्रमाणनयतत्वालोकालङ्कारः
*
* *rvvvvvv
v
આવશ્યક છે. પરંતુ જેઓ સ્યાદ્વાદના સ્વરૂપમાં કુશળ છે તેઓ તે આ બે પદ ન મુકવામાં આવ્યાં હોય તે પણ તેના અર્થની ઘટના આપ આપ કરી શકે છે. અને તેને માટે બનેના શબ્દ પ્રયોગની ખાસ જરૂર નથી.
આરીતે શાર, પત્ર અને અસ્તિ ત્રણે શબ્દોની પ્રથમ ભંગમાં શી સાર્થકતા છે તે જણાવી. સપ્તભંગીમાંને બીજો ભંગ “જાવ સર્વ તિનિધનિયા દ્વિતીય inક્ષા
અર્થ–સર્વવસ્તુ કથંચિત નથી” આ નિષેધની મૂખ્યતાથી બીજો ભંગ છે.
વિશેષાર્થ—આ ભંગ પરદ્રવ્ય-ક્ષેત્ર કાળ અને ભાવ રૂપે પદાર્થને નિષેધ અંશનું મૂખ્યતાઓ પ્રતિપાદન અને ગૌણપણે વિધિનું પ્રતિપાદન કરવામાં ઉપયુક્ત છે.
ગુણોને આધાર તે દ્રવ્ય. ઘડાનું માટીએ સ્વદ્રવ્ય કહેવાય, પરંતુ જસત્ તાંબુ વિગેરે પરદ્રવ્ય કહેવાય. અને જ્યારે પરદ્રવ્યની મુખ્યતા હોય ત્યારે નિષેધ મૂખ્ય હોય છે. અને જે સ્વદ્રવ્યથી સત્વ છે તેમ પરદ્રવ્યથી પણ જે સત્વ કહેવામાં આવે તે કઈ પણ પદાર્થને નિષેધ જ ન થઈ શકે.
જેટલા આકાશ પ્રદેશને વિષે દ્રવ્ય આશ્રયીને રહે તે આકાશપ્રદેશે તે પદાર્થનું સ્વક્ષેત્ર છે ને બીજાં ક્ષેત્રે તે પરક્ષેત્ર છે. જ્યારે પરક્ષેત્રની વિવેક્ષા હોય ત્યારે નિષેધ મૂખ્ય
८ असद्भावपर्याये वा असद्भावपर्यायोर्वा असद्भावपर्यायेषु वा વિરું દ્રવ્ય વા બે વા વ્યાપ વા અસવમ્ તવાર્થ પૃ. ૪૧૪