________________
प्रमाणानयतत्त्वालोकालङ्कारः
૭. જેમકે, પુદગળ વિગેરે પદાર્થો.
વિપક્ષ દષ્ટાન્ત અહિં પ્રાણવાળાપણું છે.
ઉપનય તેથી વૃક્ષ ચિતજવાળાં છે.
નિગમન આ અનુમાનમાં નિશ્ચિતધમી સપક્ષતરીકે “આ મનુષ્ય” છે. ને તેમાં સ્વરૂપથી પ્રાણુવાળાનું સત્ત્વ છે. અને સાધ્યધર્મ રહિત નિશ્ચિતવિપક્ષ તરીકે પુદગલ છે. ને તેમાં પ્રાણવાળાંરૂપ હેતુનું પરરૂપથી અસત્ત્વ છે.
આમાં પક્ષતરીકે રહેલ મનુષ્યમાં પરરૂપ જડપણાથી અસત્ત્વ છે. પરંતુ સ્વરૂપચૈતન્યથી પ્રાણુવાળાનું સર્વ છે. પરરૂપ્રપણાથી હેતુનું અસત્ત્વ જેમ માનવામાં આવે છે તે પ્રમાણે સ્વરૂપચતન્યથી પણ પ્રાણુવાળા હેતુનું અસત્ત્વ માનવામાં આવે તે જગતમાં કેઈ ચૈતન્યજ ન બની શકે. આરીતે સ્પષ્ટસિદ્ધ થાય છે કે તેઓએ પણ પોતાની માન્યતામાંજ સત્વ અને અસત્વ એ બન્નેને સ્વીકાર એક દ્રવ્યમાં કરેલો છે. આથી એકજ વસ્તુમાં સત્વ અને અસત્ત્વ એ બન્ને વ્યવસ્થીત ઘટી શકે છે. સપ્તભંગીમાને તીજો ભંગ– ___ 'स्यादस्त्येव स्यन्नास्त्येव इति क्रमतो विधिनिषेधकल्पनया તુરીયા રબા
અર્થ–“સર્વવસ્તુ કથંચિત્ છેજ કંથંચિત્ નથી જ.” એ પ્રમાણે કર્મ વિધિ અને વિષેધની કલ્પનાવડે તીજે ભંગ થાય છે.
વિશેષાર્થ-સરવે એટલે વૃતિમાનપણુ અને અસત્વ એટલે અવિદ્યમાનપણું અથવા અભાવનું પ્રતિયોગિપાયું. આ૧૨