________________
૨૭૮
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
રીતે સત્ત્વ અને અસત્ત્વ એ એમાં સ્પષ્ટ ભેદ છે.
આ ત્રીજો ભંગ ક્રમપૂર્વક સત્ત્વ અને અસત્ત્વની વિવક્ષાથી થાય છે,તેા અહિં આગળ એક શંકા એ ઉપસ્થિત થાય છે કે સ્વાત્યેવ રૂપ પ્રથમ ભંગ અને સ્વાન્નાહ્ત્વવ રૂપ બીજા ભરંગથી તીજો ભાંગા કાઇપણ પ્રકારે વિશેષષેધ કરતા નથી. કારણકે પ્રત્યેક સત્ત્વ અને પ્રત્યેક અસત્ત્વની અપેક્ષાથી ક્રમિક સત્ત્વાસત્ત્વમાં ખાસ કાંઇ ભેદ નથી. જેમકે, પ્રત્યેક ઘટ અને પ્રત્યેક પટની અપેક્ષાથી ક્રમિક ઘટ અને પટમાં કાંઈ ફેરફાર નથી.
હવે આ પ્રશ્નને સુક્ષ્મપૂર્વક વિચારવામાં આવે તેા આપણે આપણા અનુભવદ્વારાજ તે બન્નેના ફેરફાર સ્હેજે સમજી શકીએ તેમ છીએ. કારણકે આપણને વ્યવહારમાં પણ પ્રત્યેકની અપેક્ષાથી ક્રમાર્જિત ઉચમાં જરૂરને જરૂર ભિન્નતા માનવીજ પડેછે. જેમકે, આપણે પ્રત્યેક થ અને પ્રત્યેક ટ ની અપેક્ષાથી ક્રમાર્જિત ઉભય ઘટમાં જરૂર ભેદ માનીએ છીએ. કારણકે થી જે આધ થાય છે, ૪ થી જે એધ થાય છે, અને વટ થી જે બેધ થાય છે, તે ત્રણેમાં જરૂરને જરૂર આપણે ભન્નતા સ્વીકારીએ છીએ. તેજરીતે પ્રથમ ભંગમાં ખીજા લંગમાં અને ત્રીજા ભંગમાં આ રીતનીજ પૃથકતા છે. અને જો પ્રત્યેક ઇ અને પ્રત્યેક ૮ થી ઘટ ને પૃથક ન માનવામાં આવેએતા ૬ ના ઉચ્ચારથી ઘટનું ભાન થઈ જાય અને ઘર શબ્દની જરૂરિયાતજ ઉડી જાય. અને તેજપ્રમાણે મેતી અને મેાતીની માળા તે એમાં જેમ અમુક જાતની પૃથકતા સર્વ માણસ સ્વીકારે છે. તેમ પ્રથમના એ ભંગથી તીજાને જુદા સ્વીકારવાજ જોઈએ.