________________
૨૮૦
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
તેજ પ્રમાણે નાહિત શબ્દ અસત્ત્વને જ પ્રતિપાદન કરે છે પરંતુ સત્વને કે અને અસત્ત્વને પ્રધાનપણે એકી સાથે પ્રતિપાદન કરતું નથી. જે કેવળ નાત શબ્દજ સત્ત્વ અને અસત્વ બનેને પ્રધાનપણે પ્રતિપાદન કરનાર તરીકે માનવામાં આવે તે અતિ શબ્દથી સત્ત્વના પ્રતિપાદનની જરૂર ન રહે.
હવે આ પ્રમાણે સત્વ અને અસત્વને એકસાથે પ્રતિપાદન કરવાની વ્યક્તિ કે નાસ્તિ શબ્દમાં કે બીજા કોઈમાં સામર્થ્ય નહિ હોવાથી અન્ય શબ્દથી ઉભયનું સાથે પ્રતિપાદન કરવામાં આવે છે. જેમકે, સૂર્ય શબ્દ સૂર્યનું પ્રતિપાદન કરે છે નહિં કે ચંદ્રનું. અને ચંદ્ર શબ્દ ચંદ્રનુંજ પ્રતિપાદન કરે છે નહિં કે સૂર્યનું. પરંતુ તે બન્નેને એકીસાથે સાથે પ્રતિપાદન કરવામાટે સંસ્કૃતમાં પુખ્ત શબ્દ મુકવામાં આવે છે. તેજપ્રમાણે અસત્વ અને સત્વ બન્નેને એકી સાથે પ્રતિપાદન કરવા માટે કવોન્ચ શબ્દ ચેજનાપૂર્વક મુકવામાં આવે છે. છતાં સૂર્ય અને ચંદ્ર બનેને પ્રતિપાદન કરે છે તે કમપૂર્વક જણાવે છે જ્યારે
અવક્તવ્ય” બન્નેને પ્રધાન પણે એકી સાથે પ્રતિપાદન કરવાની કોઈ શબ્દમાં શકિત નથી તેથી અવક્તવ્ય શબ્દ બને ધર્મોને એકી વખતે જણાવવા મુકવામાં આવ્યો છે તે જણાવે છે.
અહિં એક શંકા એ કરવામાં આવે છે, કે દરેક શબ્દ એકજ અર્થને પ્રતિપાદન કરે છે તેમ માનશે તે શબ્દ ગાય કિરણ વિગેરે અનેક અર્થને પ્રતિપાદન કરે છે તેવા શબ્દને ઉચ્છેદ થવા જોઈએ. પણ તેમતો નથીજ. .
પરંતુ આ શંકા યથાર્થ નથી. કારણકે તેમાં ગે' શબ્દ જે અનેક અર્થને પ્રતિપાદન કરે છે તે પણ અનેક હેઈને જ