________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
અને કારણવિરુદ્ધોપલબ્ધિ આ ત્રણને સ્વભાવ વિરુદ્ધાપલબ્ધિમાં સમાવેશ કરી શકાય. તેમજ કારણવિરુદ્ધકાર્યોપલબ્ધિ વિગેરે ભેદે વિરુદ્ધ કાર્યોપલબ્ધિમાં સમાવેશ કરી શકાય છે. - આરીતે વિધિ અને નિષેધને સિદ્ધ કરવામાં સમર્થ ઉપલબ્ધિરૂપ હેતુ બત્રીસ પ્રકારે થાય છે. અવિરુદ્ધપલબ્ધિના છે ભેદ અને વિરુદ્ધાપલબ્ધિના સાક્ષાત્ સાતભેદ અને પરપરાએ ઓગણીસ ભેદ, એમ કુલ મળીને બત્રીસ પ્રકારના હેતુઓ સાધ્યની સાથે જુદા જુદા સબન્ધ દ્વારા ઘટી શકે છે.
આરીતે સાત પ્રકારના હેતુઓ પિતે જે વિધિરૂપ સાધ્ય સિદ્ધ કરતા હોય તેનાથી ઉલટા-વિરૂધ્ધ પદાર્થના નિષેધ રૂપ સાધ્યને પણ તેજ હેતુઓ સિદ્ધ કરે છે. આ વિરૂદ્ધપલબ્ધિ હેતુઓના માત્ર સાત પ્રકાર એટલા માટે છેકે આ સાત હેતુઓ નિષેધ ગ્ય. પદાર્થથી સાક્ષાત વિરુદ્ધ છે. પરંપરાના વિરોધને આશ્રયીને હેતુઓને વિચાર કરીએ તે તેના ઘણું પેટા ભાગ થવા સંભવ છે. અને તે આ પ્રમાણે છે.
૧ કારણ વિરુદ્ધ કાર્યોપલબ્ધિ ૨ વ્યાપક વિરુદ્ધ કાર્યોપલબ્ધિ ૩ કારણે વ્યાપક વિરુદ્ધકાપલબ્ધિ ૪ વ્યાપક કારણ વિરુદ્ધકાપલબ્ધિ ૫ કારણ વિરુદ્ધ કારણે પલબ્ધિ ૬ વ્યાપક વિરુદ્ધ કારણે પલબ્ધિ ૭ કારણ વ્યાપક વિરુદ્ધકારણે પલબ્ધિ ૮ વ્યાપક કારણ વિરુદ્ધકારણે પલબ્ધિ ૯ કારણ વિરુદ્ધ વ્યાપોપલબ્ધિ ૧૦ વ્યાપક વિરુદ્ધ વ્યાપલબ્ધિ