________________
प्रमाणनयतत्वालोकालङ्कारः
પદ વિશેષણ છે. કારણકે જ્યાં સમાન વિભક્તિવાળાં પદ હોય ત્યાં દ્રવ્યની વિશેષ્યતા અને ગુણની વિશેષણતા એ નિયમ વ્યાજબી તરીકે સ્વીકારવામાં આવેલ છે.
આપણે પૂર્વના સૂત્રમાં સ્યાદ્ સબંધી વિચારતા કરી ગયા છીએ! પરંતુ ધ પદ શામાટે દરેક ભંગમાં વાપરવામાં આવે છે અને તેની શી સાર્થકતા છે તે આપણે હવે જેવી જોઈએ.
કોઈપણ પદાર્થ વિષયક બાધ તેથી વિરુદ્ધમાં જતો સંભવતા હોય તે તેને દૂર કરવા માટે કાર (વ) મુકવામાં આવે છે. તે જ પ્રમાણે “ ય તેલંગમાં પદ એટલા માટે સાર્થક છે કે સ્વરૂપ આદિથી સર્વ અનેકાન્ત પદાર્થનું અસ્તિત્વ છે. નહિં કે સ્વરૂપથી તે પદાર્થમાં નાસ્તિત્વ પણ છે તેમ માની શકાય. - આ પત્ર ના પણ ઘાતક અને વાચક એમ બન્ને પક્ષ છે. અને તે અહિં અવધારણરૂપ અથેને બતાવનાર છે. આ ૪ પદ વાકયની અંદર અવધારણરૂપ અર્થને બતાવવામાટે ભિન્ન ભિન્ન રીતે વાક્યમાં ત્રણ રીતે વાપરવામાં આવે છે. અને તે અયોગવ્યવછેદક અન્યગવ્યવચ્છેદક અને અત્યન્તાયેગવ્યવછેદક એમ ત્રણ પ્રકારે અવધારણ બતાવે છે.
અયોગવ્યવચ્છેદક–જે વપ ને વિશેષણની સાથે સબંધ હોય તો તે પદાર્થની અંદર રહેલ ધર્મની અગતા
७ एवकारः त्रिविधः अयोगव्यवच्छेदबोधकः अन्ययोगव्यवच्छेद बोधकः अत्यन्तायोगव्यवच्छेदबोधकश्च.