________________
१६८
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
- તથા-સપ્તભંગીનું સ્વરૂપતેમાં–સપ્તભંગીને પ્રથમભંગ– “ચરિત્યે સર્વ” રૂત્તિ વિધિપના પ્રથમ મંડાલા
અર્થ-જેમકે “સર્વ વસ્તુ કર્થચિત છે જ ” આ વિધિકલ્પનાથી પ્રથમ ભંગ છે.
વિશેષાર્થ–આમાં “ સ્યાદ્ ” શબ્દ અનેકાન્ત અર્થને દ્યોતક છે : કથંચિત્ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવરૂપે વિધિઅંશનું પ્રધાનતાથી અને નિષેધ અંશનું ગૌણતાથી પ્રતિપાદન કરવું એજ પ્રથમ ભંગને ફલિતાર્થ છે.
દાખલાતરીકે, ઘટાદિ પદાર્થ પિતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી વિદ્યમાન છે પરંતુ પરદ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી વિદ્યમાન નથી.
સ્વ દ્રવ્યથી ઘડે એ પાર્થિવપણાએ છે. પરંતુ પારદ્રવ્ય જલ વિગેરે પણાથી નથી. ઘડે સ્વક્ષેત્ર પાટલિપુત્ર વિગેરેથી છે પરંતુ કાન્યકુબ્ધ વિગેરે અન્યદેશરૂપ પરક્ષેત્રથી નથી. ઘડેએ વર્તમાનકાલિન શિશિર વિગેરે હતુઓથી છે પરંતુ આગામિ વસંત વિગેરે હતુથી નથી. તેમજ ઘડે પોતાના ચાલુ ભાવ કાળારંગ વિગેરેએ છે પરંતુ પરભાવ લાલ વિગેરે રંગથી નથી.
ચાવિ વર્ષ” તેજ પ્રમાણે રવિ ઘર વિગેરેમાં ઘટ દ્રવ્યરૂપ હોવાથી વિશેષ્ય છે અને અસ્તિ
६ पर्यायास्तिकस्य सद्भावपर्याये वा, सद्भावपर्यायोर्वा सद्भावपर्यायेषु वा अदिष्टं द्रव्यं वां द्रव्ये वा द्रव्याणि वा सत् । तत्त्वार्थ पृ. ४१३