________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
१३५
“
આ વૈશેષિકના બધા ભેદા જૈનાના અમુક ભેદમાં સમાઇ જાય છે. ' तथाच कार्य यत्रलिङ्गं तच्छेषवत्, कारणंयत्रलिङ्ग तत्पूर्ववत् सबन्धिकार्यकारणभिन्नं साध्यस्य यथाकथंचित्स बन्धविशिष्टं यत्र लिङ्गं तत् सामान्यतोदृष्टम् इत्युक्तानुमानानाम् सामान्यतोदृष्ट एवान्तर्भावः इति भावः
अ. ८, आ. २ सू. २ वै. ४.
આ રીતે, જૈન બૌદ્ધ, નૈયાયિક અને વૈશેષિકના દરેકના હેતુએ તપાસતાં સાંગેાપાંગ, સુંદર અને વ્યવસ્થિત જો હેતુએ માલમ પડતા હાય તા જૈન દર્શનનાજ છે.
અને આ સાથે સાથે પૃ. ૧૩૬ માં જૈન હેતુઓનું ચક્ર પણ આપેલ છે.
इति श्री देवसूरिरचितप्रमाणनयतत्त्वे विशेषार्थसहितः तृतीयपरिच्छेदः समाप्तः