________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
આ સાધ્ય આ હેતુનું કાર્યાં છે કારણ છે સંચાગિ છે. વિરેાધિ છે કે સમવાય છે વિગેરે વિચારદ્વારા અનુમાનના જુદા જુદા ભેદો પડે છે. આ સાધનનું આ સાધ્ય કાય છે. તેનું ઉદાહરણ— “વિશિષ્ટ અમુક નદીનું પુર થયું હાવું જોઇએ કારણકે વૃષ્ટિ થઇ છે.’ આમાં સાધ્યું નદીનું પુર તે કાર્યાં છે અને સાધન વૃષ્ટિ તે કારણ છે. આ સાધનનું સાધ્ય કારણ છે તેનું ઉદાહરણ— ‘વિશિષ્ટ મેઘની ઉન્નતિ થઇ હાવી જોઇએ કારણકે વરસાદ થાય છે.” આમાં ‘મેધની ઉન્નતિરૂપ’ સાધ્ય કારણ અને સાધન ‘વૃષ્ટિ’ તે કાર્યાં છે. આ સાધનનું આ સાધ્ધ સયાગિ, વિરોધિ અને સમવય છે તેના ક્રમે ઉદાહરણા—અહિં ધૂમાડા છે અગ્નિ ડાવાથી’ તે સયેાગીનું. અને ‘અહિં ઝાડી વિગેરેમાં તાળીયા હાવા જોઇએ કારણકે ભયભીત સર્પ જણાય છે.' તે વિરોધીનું ઉદાહરણ. તેમજ ‘અહિં તેજ છે કારણકે પાણીમાં ઉષ્ણુ સ્પર્શી હાવાથી'. આ સમવાયીનું ઉદાહરણ છે.
અચેત્ાર્થે...વિગેરે લિંગ બતાવવા માટે જણાવેલ છે. પરતુ આટલાંજ લિંગ છે એવા કાંઈ આગ્રહ રાખવા બદલ નથી. કારણકે ચંદ્રના ઉય સમુદ્રની ભરતી અને કુમુદવકાસને જણાવે છે તેમાં પરસ્પર કાર્ય કારણભાવ ન છતાં વાસ્તવિક અનુમાન ખની શકે છે. પૂર્વે જણાવેલ વૈશેષિક સૂત્રમાં ૬ મુકયા છે તેથી પાર્થ સમાચિ પણ સમજવા. અને તેના બે ભેદ પાડયા છે. પહેલા એક કાર્ય ખીજા કાને જણાવે તે. અને બીજો એક કારણુ ખીજા કારણુને જણાવે તે.
१३४
લિંગ
તેજ પ્રમાણે વિરેાધિના પણ ચાર ભેદ પડે છે ૧ ન થયેલ પદા થયેલાનું લિંગ બને ૨ ન થયેલ પદાર્થોં ન થયેલાનું બને ૩ થયેલ પદાથ ન થયેલાનું લિંગ બને ૪ અને થયેલ પદા થયેલાનું લિંગ બને. આ ચારે વિરોધીના પેટાભેદરૂપે છે.