________________
१५८
w
प्रमाणनयतत्त्वालोकालङ्कारः પદવિચાર—આપણે હૃદયના વિચારને ભાષા દ્વારા મૂર્તરૂપમાં મુકીએ તે વાક્ય છે. અને તે વાક્યમાં જુદાં જુદાં પદો હોય છે. અને તે પદેથી જે અર્થ જણાય તે પદાર્થ છે. આ પદો જાતિવાચક, ગુણવાચક કિયાવાચક અને સંજ્ઞાવાચક એમ ચાર પ્રકારે બને છે.
પદાર્થનો બાધ કરવામાં આ દરેક પદમાં રહેલા અક્ષર પિતા પોતાના પદના અક્ષરેની અપેક્ષાવાળાં હોવાં જોઈએ. પરંતુ તે અક્ષર બીજા પદના અક્ષરે સાથે અપેક્ષાવાળા ન હોય તેને પદ કહે છે. અર્થાત્ પદાર્થના બધમાં સમર્થ એવાં પરસ્પર અપેક્ષાવાળા શબ્દને સમુદાય તે પદ. જેમકે “ગાય” આ શબ્દમાં ગાય દ્રવ્યને બંધ કરાવવા માટે ગા” “ય” પરસ્પર સાપેક્ષ છે પરંતુ તે “ગા” અને “ધ” “ગાડું” અને “કાય” ના રહેલા અક્ષર સાથે નિરપેક્ષ છે. તેમજ કણય વિગેરે નિરપેક્ષ અક્ષરેને સમુદાય પણ પદ ન બની શકે.
વાકયવિચાર–એક વાક્યમાં રહેલા જે પદ પરસ્પર સાપેક્ષ હોય અને તે બીજા વાક્યના પદોની સાથે નિરપેક્ષ હોય તો તેવા પદને સમુદાય જે વિચારને પુરેપુરી રીતે ભાષામાં ઉતારી શકે તે વાક્ય છે. | ગમે તેવા પદો જેમ તેમ નિરપેક્ષ એકઠા થાય તેથી વાક્ય ન બને. જેમકે બાળક ગાય કાળું વિગેરે. માટેજ સાપેક્ષ એક વાક્યના પદને સમુદાય અને જે પરવાક્યના પદથી નિરપેક્ષ હાય તેજ વાક્યરૂપે બની શકે છે. જેમ. “માણસ ચાલે છે, તેમાં ચાલે છે અને માણસ તે બન્ને પદે પરસ્પર સાપેક્ષ છે તે જ વાક્ય બને છે. પરંતુ તે. “પુસ્તક પડે છે