________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
આપણે પૂર્વના સૂત્રમાં વર્ણ, પદ્મ, અને વાકયને ટુક વિચાર કરી ગયા. પરંતુ આપણે મનમાં નિર્ધારિત પદાર્થને શબ્દદ્વારા પ્રગટ કરીએ છીએ તેમાં શબ્દ કઇ વસ્તુને આધારે અને કઇરીતે અર્થને પ્રતિપાદન કરેછે તે જાણવું જોઇએ.
१६०
6
"
દાખલા તરીકે કાઈ ખાળક આગળ કોઇ માણસ કહે કે ‘ઘડા લાવા’ ત્યારે તેની આગળ કોઇ માણસ ઘા લાવે ત્યારે તે બાળક ઘડા ' તે શબ્દના અર્થ સ્હેજે સમજી જાયછે. પરંતુ ઘડાલાએ એના અર્થ સમજતા નથી. ફરી તે ખાળક આગળ કહેવામાં આવે કે સાદડી' લાવે ત્યારે સાદડી રજી કરે અને તે જોઇ તે બાળક નિર્ણય કરે કે ક્રિયા તો એકસરખી થાય છે પરંતુ વસ્તુ જુદી છે માટે આવી ક્રિયા હાય ત્યાં ‘લાએ શબ્દ વાપરવા. અને આ ચાલુ વસ્તુને સાદડી કહેવી અને પૂર્વની વસ્તુને ઘડો કહેવા આ પ્રમાણે તે તેના સામર્થ્ય ને સંકેત દ્વાર ભિન્નભિન્ન વસ્તુના નિર્ણય કરેછે. કારણકે શબ્દ માત્રમાં સ અર્થપ્રતિપાદન કરવાની શક્તિ છે. પરંતુ જે દેશ અને જે કાળમાં જે પદાર્થની પ્રતિપાઠક શક્તિસાથે સહષ્કૃત સંકેત હેાય તે પ્રમાણે તે અર્થને ખાધ થાય છે.
જેમ ઘટશબ્દઘટને પ્રતિપાદન કરે છે. તેમ ચેાગીઓની અપેક્ષાએ શરીરને પણ ઘટ શબ્દ કહેવામાં આવે છે ત્યાં અર્થભેદમાં ઘટ શબ્દ વપરાય છે તે શક્તિ સહષ્કૃત છે.
નૈયાયિકા શબ્દ અર્થને પ્રતિપાદન કરે છે તેમા કેવળ સંકેતજ કારણ છે તેમ માને છે અને સંસ્કૃતને પણ ન