________________
१५६
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
તે વ્યાજબી નથી. કારણકે શબ્દ એ ભાષા વા। પર્યાય છે. ને ભાષાવ^ણા પુદ્ગલરૂપ છે. જો અનુકુળ પવન હાય તા ઉચ્ચારણ કરાતા શબ્દ અનુકુળ પવનની દિશામાં તરત પહેાંગે છે અને તેથી ઉલટી દિશામાં તે શબ્દને જતાં તેટલેાજ વિલંબ થાય છે, એથી શબ્દ સ્પ`વાન ને પૌદ્ગલિક છે એ તે સ્હેજે સિદ્ધ થાય છે, દાખલા તરીકે, જેમ ગન્ધયુકત દ્રવ્ય જે દિશામાં પવન હોય ત્યાં જલદી પહોંચે છે અને તે તે પ્રાણીએને સુગંધ આપે છે. અને તે પ્રતિકુલ દિશામાં વિલંબપૂર્વક પહેાંચી પ્રાણીઓને સુગંધ આપે છે. તેજ પ્રમાણે આ શબ્દ છે. છતાં ગન્ધયુક્ત પરમાણુને તમે પુદ્ગલ અને સ્પર્શોદિયુક્ત માને છે। અને શબ્દને તે પ્રમાણે પૌલિક ન માનવામાં કેવળ સતિષ છે. આરીતે પહેલી દલીલ તદ્દન નકામી નીવડે છે.
૨ શબ્દના પૌદ્ગલિકપણાના નષેધ માટે મુકવામાં આવેલ બીજી દલીલ પણ ટકતી નથી. કારણકે દૂરરહેલ કસ્તુરી વિગેરે ગન્ધદ્રવ્યો આપણને વચ્ચે ભિત વિગેરે નિખિડ પ્રદેશેા હેાવા છતાં સુગન્ધ આપે છે છતાં તેને આપણે વિવાદ વગર પૌદ્ગલિક માનીએ છીએ. અને ત્યાં આગળ નિબિડ પ્રદેશને જરા પણ બાધ ગણતા નથી તે પ્રમાણે અહિંઆં પણ શબ્દના પૌલિકપણાના નિષેધ માટે નિબિડ પ્રદેશાનેા ખાધ ન માનવા જોઇએ. કદાચ અહિં દલીલ કરવામાં આવે બારણા બંધ કરીને બેઠેલ પુરુષ બહાર કસ્તુરીની જેવી સુગંધ લે છે તેના કરતાં અત્યંત વધારે સુગંધ ખુલ્લા બારણે એઠેલ પુરુષ લઇ શકે છે. અને તે એછી સુગ ંધમાં કારણ તરીકે તે બારણાના નાનાં છિદ્રો છે તે તે દ્વારા એરડામાં સુગંધ જાય છે. પરંતુ અત્યંત નિબિડ હાય તો તેા સુગ ંધ ન લઈ શકે.
પરંતુ આ દલીલ ગન્ધુ દ્રવ્યને જેમ પૌગલિક સિદ્ધ કરે છે તેટલીજ શબ્દને પણ પૌદ્ગલિક સિદ્ધ કરવામાં સામર્થ્યવાળી છે. કારણકે શબ્દ પણ બારણા બંધ કરીને ખેડેલ પુરુષ સાંભળે તેના કરતાં ખુલ્લા બારણે સાંભળનાર તેના કરતાં અત્યંત સારા સાંભળી