________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
, આજ
આ રીતે શુદ્ધ આગમનું લક્ષણ તા ‘પ્રમાણિક પુરુષના વચનદ્વારા ઉત્પન્ન થયેલ અજ્ઞાન તે આગમ. ઘટી શકે છે. આ રીતે આગમના લક્ષણ તરીકે વપરાયેલા દરેક શબ્દની સાર્થકતા સિદ્ધ થાય છે.
१४०
વસ્તુત: વિચાર કરીએ તેા સત્યવચન તે આગમ. ને આ આગમના આધાર લઈનેજ ધમ ના ઉદ્ધાર સમાજના ઉદ્ધાર કે રાજ્યનીતિઓના પરાવ ના થતાંજ આવ્યાં છે. અને તેજ પ્રમાણે વચન માત્રને આગમ અને યથાર્થ સત્ય માનીને આજ સુધીની ધર્મ, સમાજ, જ્ઞાતિ કે રાજ્યાની અવદશા થતી આવી છે. આજ કારણને લઈને જૈનદર્શનકારાએ પુરુષના પ્રમાણિકતાને અનુસરીને તેના વચન ઉપર વિશ્વાસ રાખ્યા છે અને તે વિશ્વાસુ વચનેને આગમ તેરીકે લેખ્યાં છે.
કદાચ કાઈ શકા કરેકે આમ પરીક્ષા કરી તેના વચનને પ્રમાણિક માનવું તે અત્યંત દુટ છે માટે આગમ ન હાવું તેજ શ્રેયસ્કર છે.
જો ઉપરાક્ત માન્યતાના સ્વીકાર કરીએ તેા જગતની તમામ ભાષા અને જગતના વ્યવહાર દુર્ઘટ અને. કારણકે -આાળક જે ભાષા ખાલે છે અને જગતના જે કાંઈ વ્યવહાર ચાલે છે તે આ પ્રમાણિક પુરુષના વચનની શ્રદ્ધાને લઇનેજ છે. કાઈક વખત કદાચ આસપરીક્ષા દુષ્ટ અને તેથી આગમને સ્વીકાર અાગ્ય છે તે પ્રમાણે તે નજ માની શકાય, કારણકે તેપ્રમાણે માનીએ તે પ્રત્યક્ષ અનુમાન વગેરે