________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
તેના વચન ઉપર ચેાગ્ય વિશ્વાસ ન બેસી શકે. પરંતુ અપરુષેય નિત્ય વૈદકથિત વચન જ સત્ય છે.
છે. અને આ સ્થાના
પરંતુ આ શંકા વ્યાજખી નથી. કારણકે આજે આપણે કોઈપણ ગ્રંથ બુદ્ધિથી વિચારીએ તે નિત્ય તે કે અપારુષેય ન હેાઈ શકે. કારણકે ગ્રંથના શબ્દો જરૂર કાઇને કાર્ય આઠ સ્થાનેા દ્વારા થાય દ્વારા શબ્દોના ઉચ્ચાર નાર જરૂરને જરૂર કાઈ વ્યક્તિ હાયજ છે. અને વેદાની વાકયરચના ને અ રચના આપણે આજે પણ સમજી શકીએ છીએ અને તેપણ શબ્દ રચનામય છે. તેથી કાઇ વ્યક્તિનિર્મિત છે. એટલે કાઇપણ ગ્રંથને નિત્ય કે અપારુષેય માની તેને સાચા માનવા તેતે કેવળ કદાગ્રહ જ છે.
હવે કાઈપણ ગ્રંથના કે ઉપદેશના પ્રરૂપક આસ લેાકેાત્તર તેા ત્યારે જ કહેવાઈ શકે કે જે સ્વાથી ન હાય, અને આ સ્વાર્થ રાગદ્વેષ રૂપ કષાય દૂરથાય ત્યારેજ હઠી શકે છે. અને સાથે સાથે તે લેાકેાત્તર આમ જ્ઞાની અને હિતસ્ત્રી પણ હાવા જોઇએ. આ ત્રણે વસ્તુ મેળવવામાં ચાર ઘાતી કર્મોને ક્ષય ખાસ આવશ્યક છે. અને તે ઘાતી કર્મના ક્ષય કરનાર તીર્થંકર કેવળી અને પ્રત્યેક્ષુદ્ધ વિગેરે હાઇ શકે છે. ગણધર વિગેરે જે આસ લેાકેાત્તર કહેવાય છે. તે પણ તીર્થંકર વિગેરેને અનુસરીને જ છે.
લૌકિક આમ કરતાં લેાકેાત્તર આમની વિશેષતા એ છે કે જેઓ જગદ્રુપકારાક અને જેએનું વચન ત્રણેકાળ અમા