________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
१५१
પદ્મ સિવાય ન બની શકે. અને પદ્મ વર્ણ કે શબ્દ સિવાય ન મની શકે.
વણ વિચાર—હવે તે વર્ણ કે શબ્દ સ્વાભાવિક અને પ્રાયોગિક એમ એ પ્રકારે છે. મેઘ વિગેરેના શબ્દો સ્વાભાવિક છે, અને પ્રાયેાગિક શબ્દ યા વણુ તત, વિતત, ઘન, શૃષિર, સંઘર્ષ અને ભાષા એમ છ પ્રકારે છે.
મૃૠગ અને ઢાલ વિગેરેના શબ્દ તે તત છે. વીણા વિગેરે વગાડવાથી જે શબ્દ થાય તે વિતત છે, અને કાંસીએ વિગેરે એ વસ્તુ ભેગી કરવાથી જે શબ્દ થાય તે ઘન છે. વાંસ વિગેરેને ફાડવાથી જે શબ્દ થાય તે શ્રુષિર છે. અને કાઇ પણ એ વસ્તુના ઘસાવાથી જે શબ્દ તે ઉત્પન્ન થાય તે સંધર્ષે છે. અને કહ્ય તાલવ્ય વિગેરે આઠ સ્થાનેા દ્વારા જે શબ્દ માલીએ તે ભાષાશબ્દ છે. હવે આ શબ્દને કેટલાક નિત્ય માને છે. કેટલાક અપેાલિક માને છે. કેટલાક ગુણુરૂપ માને છે. તે કેટલાક સ્માટ રૂપ માને છે. પરંતુ તે માન્યતાના વિસ્તૃત વિચાર આપણે રત્નાકરને સોંપી અહિં પ્રસ્તુત વિષયમાં આગળ વધીશું. છતાં આ શબ્દ ભાષાવગણાના પરમાણુએ દ્વારા ઉત્પન્ન થયેલ પાગલિક છે. અને તે તે વખતે ઉત્પન્ન થઇ નાશ પામનારા છે. તે આપણને અનુભવ સિદ્ધ છે. છતાં આપણે જાણવા ખાતર સામાપક્ષની આપણા વિરૂદ્ધ શી દલીલે છે. ને તેના શા પ્રત્યુત્તર હાઇ શકે તે જાણવું જોઈએ. અને તેના ટુંક નિર્દેશ અત્રે ટિપ્પણમાં આપવામાં આન્યા છે.
* શબ્દના અનિત્ય પક્ષના વિચાર.
શબ્દ એ ભાષાવણ્ણાના પરમાણુએ કરીને આરંભાય છે તે