________________
१४२ प्रमाणनयतत्त्वालोकालङ्कारः પ્રમાણિકપુરુષના વચનના બે પ્રકારનાં ઉદાહરણ– समस्त्यत्र प्रदेशे रत्ननिधानं, सन्ति रत्नसानुप्रभृतयः ॥३॥
અર્થ–આ સ્થળને વિષે રત્નને ભંડાર છે; મેરુ વિગેરે પર્વત વિદ્યમાન છે.
વિશેષાર્થ–જેણે રત્નનો ભંડાર જેએલે છે તેવા લૌકિક આપ્તપુરુષના વચનદ્વારા રત્નના ભંડારનું ભાન થાય છે, તેમજ હાલના સામાન્ય માણસથી નહિ જણતા એવા મેરૂ પર્વતની વિદ્યમાનતાને નિશ્ચય લોકોત્તર પુરુષના વચન દ્વારા થાય તે બન્ને આગમ પ્રમાણ છે. . આપ્તનું સ્વરૂપ
अभिधेयं वस्तु यथावस्थितं जानीते यथाज्ञानं चाभिधत्ते ૪ ગાતા || 8 |
અર્થ–કહેવા યોગ્ય વસ્તુને યથાર્થ જાણે. અને જાણ્યા પ્રમાણે જે કહે તે આત. ' વિશેષાર્થ—આ આગમ પ્રમાણમાં શબ્દ દ્વારા વસ્તુને બંધ થાય છે. તો તે શબ્દને પ્રરૂપક પોતે પદાર્થને બરાબર જાણત હોય અને પિતાના જાણ્યા પ્રમાણે કઈ પણ જાતને સ્વાર્થ રાખ્યા વિના બરેબર કહેતે હેાય તો તે પ્રમાણિક કહેવાય
છે. અને આ પ્રમાણેના પ્રમાણિક પુરુષના વચને દ્વારા જે : બેધ થાય તેજ યથાર્થ આગમ જ્ઞાન કહેવાય છે.
આ સૂત્રમાં આતના બે વિશેષણ આપ્યાં. એક યથાર્થ વસ્તુને જાણનાર અને બીજું જાણ્યા પ્રમાણે કહેનાર. આ २ आप्तः प्रत्यक्षप्रमितसकलार्थत्वे सति परमहितोपदेशकः
| પૃ. ૧૧૯ ન્યાયદીપીકા