________________
१२२ प्रमाणनयतत्त्वालोकालङ्कारः આ ઉદાહરણમાં પ્રતિષેધ્ય નિર્વાણ છે. તેનું કારણ મેક્ષમાર્ગ છે. અને આ મેક્ષમાર્ગના સમ્યગદર્શન સમ્યગૂજ્ઞાન અને સમ્યગ્ર ચરિત્ર એ વ્યાપક છે. ને વળી આ સમ્યગ્ગદર્શનાદિનાં વ્યાપક પૂર્વ નિર્ણત કરેલ વિશિષ્ટ પરિણામ છે. તેની અનુપલબ્ધિ હેતુ તરીકે હેવાથી પરપરાએ સાંખ્યમતમાં નિર્વાણને નિષેધ સિદ્ધ થાય છે.
૬ સહચર કારણનુપલબ્ધિનું ઉદાહરણ–“ આ પુરૂષને મતિઅજ્ઞાન વિગેરે નથી. કારણકે દર્શનમેહનીયના ઉદયને તેને વિષે અભાવ સિદ્ધ થાય છે. આમાં પ્રતિષેધ્ય મતિઅજ્ઞાન વિગેરે છે ને તેનું સહચર મિશ્ચાદર્શન છે. આ મિથ્યાદર્શન દર્શનમોહનીયના ઉદય દ્વારા થાય છે માટે દર્શનમેહનીય કારણ છે. ને તે દર્શનમાહનીયની હેતુતરીકે અનુપલબ્ધિ હોવાથી પરંપરાએ મતિઅજ્ઞાન વિગેરેને અભાવ સિદ્ધ થાય છે.
૭ સહચર કાર્યાનુપલબ્ધિનું ઉદાહરણ–“મારે વિષે મતિ અજ્ઞાન વિગેરે નથી. કારણકે મારે વિષે નાસ્તિક પુરૂષને યોગ્ય અધ્યવસાય નથી ” આમાં પ્રતિષેધ્ય મતિઅજ્ઞાન વિગેરે છે. તેનું સહચર મિથ્યાદર્શન છે. ને આ મિથ્યાદર્શનનું કાર્ય નાસ્તિક પુરૂષને યોગ્ય અધ્યવસાય છે. ને તે અધ્યવસાયની અનુપલબ્ધિ મારે વિષે છે એ મને અનુભવ સિદ્ધ છે. એટલે મારે વિષે અજ્ઞાનને નિષેધ સિદ્ધ થાય છે.
૮ સહુચર વ્યાપકાનુપલબ્ધિનું ઉદાહરણ–“ આને સમગૂ જ્ઞાન નથી. કારણકે તેનામાં તત્ત્વાર્થની શ્રદ્ધા નથી.” આમાં પ્રતિબેધ્ય સમ્યગૂજ્ઞાન છે. તે સમ્યગૂજ્ઞાનનું સહચર સમ્યગદર્શન ને તેનું તત્વાર્થશ્રદ્ધા વ્યાપક છે. અને તત્ત્વાર્થ શ્રદ્ધાનું સમ્યગ્ગદર્શન વ્યાપ્ય છે, અને તે તરવાWશ્રદ્ધાની અનુપલબ્ધિ હેતુ તરીકે હેવાથી પરંપરાએ સમ્યગજ્ઞાનને નિષેધ સિદ્ધ થાય છે. - ૯ સહચર વ્યાપક કારણાનુપલબ્ધિનું ઉદાહરણ–“અભવ્યને વિષે સમ્યગૂ જ્ઞાન હેતું નથી. કારણકે તે અભવ્યને વિષે