________________
१२८ प्रमाणनयतत्त्वालोकालङ्कारः
વિશેષાર્થ–આમાં વિધેય મિથ્યાજ્ઞાન છે. તેનું વિરુદ્ધ સમ્યગજ્ઞાન છે અને તેનું સહચર સમ્યગ દર્શન છે તે અહિં નહિ જણાતું હોવાથી મિથ્યાજ્ઞાન સિદ્ધ થાય છે.
આ રીતે આ પાંચ વિરુદ્ધાનુપલબ્ધિના ભેદે અને અઢાર અવિરુદ્ધાનુપલબ્ધિના ભેદો એમ કુલ ત્રેવીશ અનુ પલબ્ધિના ભેદો પડે છે.
uvedec
છે '
Sup,
\\\lTICLE