________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः १२९ અન્યદર્શનીય હેતુઓને સંક્ષિપ્ત નિર્દેશ.
બિદ્ધોની હેતુ વિષયક માન્યતા
બૌદ્ધો અનુપલબ્ધિ સ્વભાવ અને કાર્ય એમ ત્રણ પ્રકારે હેતુ માને છે. અર્થાત આ ત્રણેને બે વિભાગમાં પણ વેંચી શકાય છે. એક ઉપલબ્ધિહેતુ અને બીજે અનુપલબ્ધિ હેતુ.
જે હેતુ દ્વારા સાથે અભાવસ્વરૂપ સિદ્ધ થાય છે તેને અનુપલબ્ધિ કહે છે. એટલે તે અનપલબ્ધિ નિષેધને સિદ્ધ કરે છે. અને તે અનુપલબ્ધિના મૂળ ચાર ભેદ અને ઉત્તર અગિઆર ભેદ છે તે આ પ્રમાણે. ૧ સ્વભાવાનુપલબ્ધિ-અહિં ધૂમ નથી કારણકે ઉપલબ્ધિના લક્ષણની પ્રાપ્તિ છતાં તે જણાતો નથી. ૨ કાર્યાનુપલબ્ધિ-અહિં સંપૂર્ણ સમર્થ્યવાળાં ધૂમાડાનાં કારણે નથી કારણકે ધૂમ રૂપ કાર્ય નથી. વ્યાપકાનુલબ્ધિ–અહીં શિશમનું વૃક્ષ નથી કારણકે કોઈપણ વૃક્ષ જણાતું નથી. (આ ત્રણે બૌદ્ધ ઉદાહરણે અવિરુદ્ધાનુપલબ્ધિ હેતુના પ્રકરણમાં પ્રસ્તુત પ્રમાણનયતત્ત્વમાં બતાવવામાં આવેલા પૃ. ૧૧૪,૧૧૬,૧૧૫ માં અનુક્રમે ૯૬–૯૮-૯૭ માં સૂત્રમાં બતાવેલા ઉદાહરણેને અનુસરતા છે ) ૪ સ્વભાવવિરુદ્ધોપલબ્ધિ-અહિં ઠંડો સ્પર્શ નથી કારણકે
અહિં અગ્નિ જણાય છે. (સરખા. જુઓ. પ્રમાણનય
તત્ત્વ સૂત્ર. ૮૪ પૃ. ૯૯ ) પ વિરુદ્ધકાપલબ્ધિ–અહિં ઠંડે સ્પર્શ નથી કારણકે અહિં
ધૂમાડો જણાય છે. (સરખાવો. સૂત્ર ૮૮ પૃ. ૧૦૨) ૬ વિરુદ્ધવ્યામોપલબ્ધિ-ધ્રુવ ઉત્પન્ન થનાર પદાર્થને નાશ અવશ્ય
હેતો નથી કારણકે તે નાશને મેગ્ય બીજા હેતુની અપેક્ષા
રાખે છે. (સરખાવો સૂત્ર ૮૭ પૃ. ૧૦૧) ૭ કાર્યવિરુદ્ધોપલબ્ધિ-અહિં સંપૂર્ણ સામર્થ્યવાળાં શીતના