________________
૧૨૦
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
વિગેરેની અવિદ્યમાનતા હેતુ તરીકે હોય તે તે સાધ્યને પાણું અવિદ્યમાન તરીકે સિદ્ધ કરે એ સ્પષ્ટ છે.
એરીતે આ અવિરુદ્ધાનુપલબ્ધિ પ્રતિષેધને સિદ્ધ કરવામાં સમર્થ છે. ને તે પ્રતિષેધ્ય વસ્તુના અવિરુદ્ધસ્વભાવ કાર્ય વિગેરે સાત વસ્તુઓની સાક્ષાત અવિદ્યમાનતાથી સાત પ્રકારની થાય છે. તે ઉદાહરણ સહિત સ્પષ્ટ બતાવી
હવે તે પ્રતિષેધ્ય વસ્તુના અવિરુદ્ધ પરંપરાના પદાર્થની એ અવિદ્યમાનતા હેતુ તરીકે હોય તે તેના અગિઆર ભેદ પડે છે. તે બતાવે છે.
૧ કાર્ય વ્યાપકાનુપલબ્ધિ. ૨ કાર્ય વ્યાપક વ્યાપકાનુપલબ્ધિ ૩ કારણ કારણાનુપલબ્ધિ. ૪ કારણ વ્યાપકાનુપલબ્ધિ. ૫ કારણ વ્યાપકવ્યાપકાનુપલબ્ધિ ૬ સહચર કારણાનુપલબ્ધિ ૭ સહચર કાર્યાનુપલબ્ધિ ૮ સહચર વ્યાપકાનુપલબ્ધિ ૯ સહચર વ્યાપક કારણાનુપલબ્ધિ ૧૦ સહચર વ્યાપક કારણ કારણાનુપલબ્ધિ ૧૧ સહચર વ્યાપક કારણવ્યાપકાનુપલબ્ધિ.
૧ કાયવ્યાપકાનુપલબ્ધિનું ઉદાહરણ–“કેઈપણ પદાર્થ એકાન્ત નિરન્વય નથી કારણકે નિરન્વય પદાર્થમાં મે કે અમે બને પ્રકારે ક્રિયા ઘટી શકતી નથી.” આ ઉદાહરણમાં બૌહો એ માનેલ એકાન્ત નિરન્વય પદાર્થ પ્રતિષેધ્ય છે, પદાર્થમાત્રનું ફાય અર્થકિયાલક્ષણ છે. ને તે અર્થયિાનું વ્યાપક કમામ