________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
અ—મુહૂર્ત બાદ સ્વાતિ નક્ષત્ર ઉગશે નહિં. કારણુ કે સ્વાતિ નક્ષત્રનું પૂ ચર નક્ષત્ર ચિત્રાના ઉદય જણાતા નથી. વિશેષા:—પ્રતિષેધ્યના અવિરુધ્ધ પૂર્વ ચરની અવિદ્યમાનતા હેતુ તેરીકે હાય તેા તે હેતુ અવિરુદ્ધપૂ`ચરાનુપલબ્ધિ મ્હેવાય છે.
११८
આ અનુમાનમાં પ્રતિષેધ્ય સ્વાતિ નક્ષત્ર છે. તેનું અરુધ્ધ પૂર્વીચર ચિત્રા નક્ષત્ર છે. ને તેની અવિદ્યમાનતા હેતુ તેરીકે હાવાથી તેના ઉત્તરચર સ્વાતિ નક્ષત્રની પણ અવિદ્ય માનતા નક્કી થાય છે.
“એજ પ્રમાણે, મુહુ ખાઇ શકટ નક્ષત્ર ઉગશે નહિ કારણકે હાલ કૃતિકા નક્ષત્રના ઉદય જણાતા નથી.” વિગેરે ઉદાહરણા પણ ગ્રહણ કરવાં.
અવિરુદ્ધ ઉત્તરચરાનુપલબ્ધિનુ ઉદાહરણ—
उत्तरचरानुपलब्धिर्यथा— नोद्गमत्पूर्वभद्रपदा मुहूर्त्तात्पूर्वमुत्तरभाद्रपदोद्गमानवगमात् ॥ ॥ શ્o |
અ—મુહૂત્ત પહેલાં પૂર્વ ભાદ્રપદા નક્ષત્ર ઉગ્યું નથી, કારણકે હાલ ઉત્તરભાદ્રપદાના ઉદય જણાતા નથી આ ઉદાહરણ અવિરુદ્ધ ઉત્તરચરાનુપલબ્ધિનું છે.
વિશેષા—પ્રતિષેધ્યના અ વરુદ્ધ ઉત્તરચરની અવિઘમાનતા હેતુ તેરીકે હાય તા તે હેતુને અવિરુદ્ધ ઉત્તરચરાનુપલબ્ધિ કહે છે.
આમાં પ્રતિષેધ્ય પૂર્વભાદ્રપદા છે. તેનું અવિરુદ્ધ ઉત્ત