________________
११२
प्रमाणनयतत्वालोकालङ्कारः
૧૪ વ્યાપક વિરૂદ્ધ સહચારોપલબ્ધિનું ઉદાહરણઆને વિશિષ્ટ મિથ્યાદ ન નથી કારણકે તેનામાં સત્ જ્ઞાન છે” આમાં પ્રતિષેષ્ય વિશિષ્ટ મિથ્યાદર્શન છે. તેનું વ્યાપ મિથ્યાદર્શન સામાન્ય ને તે મિથ્યાદર્શીન સામાન્યનું વિરૂધ્ધ તત્ત્વામ શ્રદ્ધારૂપ સમ્યગદર્શન અને તેનું સહુચર સમ્યગ્માન છે. તે સમ્યગ્નજ્ઞાનની તેની ઉપલબ્ધિ હેતુ તરીકે હાવાથી વિશિષ્ટ મિથ્યાદર્શનના નિષેષ સિદ્ધ થાય છે.
ઃઃ
૧૫ કારણ વ્યાપક વિરૂધ્ધ સહુચારાપલબ્ધિનુ* ઉદાહરણ“તે પ્રશમ વિગેરે ભાવા નથી કારણકે તેને વિષે મિથ્યાજ્ઞાન છે.” આ ઉદાહરણમાં પ્રતિષેધ્ય પ્રશમ વિગેરે ભાવા છે. તેનું કારણ વિશિષ્ટ સમ્યગ્દર્શન છે. તેનું વ્યાપક સમ્યગ્દર્શનસામાન્ય તે તેનું વિરૂધ્ધ મિથ્યાદર્શીન છે. ને તે મિથ્યાદર્શનનું સહુચર મિથ્યાજ્ઞાન છે. તેની ઉપલબ્ધિ હેતુ તરીકે હાવાથી પ્રશમ વિગેરે ભાવાને નિષેધ સિદ્ધ થાય છે,
૧૬ વ્યાપક કારણ વિરૂધ્ધ સહુચરોપલબ્ધિનુ ઉદાહરણઆને વિશિષ્ટ મિથ્યાદર્શીન નથી કારણકે તેને વિષે તત્ત્વજ્ઞાન છે.” આમાં પ્રતિષેધ્ય વિશિષ્ટ મિથ્યાદર્શન છે. તે તેનું વ્યાપક મિથ્યાદર્શન સામાન્ય ને મિથ્યાદર્શન સામાન્યનું કારણ મિથ્યાદા નમેાહનીયનેા ઉદય છે. તે તે મિથ્યાદર્શનથી વિરૂધ્ધ સમૂદન છે, તે તેનું સહુચર સભ્યજ્ઞાન છે. અને આ સમ્યગજ્ઞાનની હેતુ તરીકે ઉપલબ્ધિ હોવાથી વિશિષ્ટ મિથ્યાદર્શનને નિષેધ સિદ્ધ થાયછે. આ ચારે ઉદાહરણા વિરૂદ્ધ સહચરા પલબ્ધિમાં પરપરાએ સંભવી શકે છે.
૧૭ કા વિરૂદ્ધોપ ખ્વનું ઉદાહરણ—“આ પ્રાણીને વિષે દુઃખનું કારણ નથી કારણકે સુખ જણાય છે.” આ અનુમાનમાં પ્રતિ મેધકરવા યાગ્ય દુઃખનું ફારણુ છે. તેનું કાર્યં દુઃખ ને તેનું વિરૂધ્ધ સુખ ને તે સુખની ઉપલબ્ધિ હેતુ તરીકે હાવાથી દુઃખના કારણનો નિષેધ સિદ્ધ થાય છે.