________________
प्रमाणनयतत्वालोकालङ्कारः - શહિણી, મૃગશીર્ષ અને આદ્ધ આ ત્રણમાં મૃગશીર્ષનું “ઈશ્વર હીણી અને ઉત્તરથર આદ્ર નક્ષત્ર છે. આ ઉદાહરણમાં મૃગશિર પ્રતિષેધ્ય છે ને તેનું વિરુદ્ધ મઘા નક્ષત્ર ઉદય છે. મૃગશિરનું ઉત્તરચર આદ્ર અને માઘાનું ઉત્તરચર પૂર્વાશુને નક્ષત્ર છે. તેથી મૃગશીર્ષના વિરુદ્ધ એવા માનક્ષત્રનું ઉતરશર પૂર્વ કેલ્શિન છે કે તે અહિં હતુ કે મૂકાયેલ છે. માટે “પૂર્વફલ્યુની” એ હેતુ વિરુદ્ધત્તરચરાપલબ્ધિ છે. વિરુદ્ધ સહચરાપલબ્ધિનું ઉદાહરણ - . विरुद्धसहचरोपलन्धिर्यथा-नास्त्यस्य मिथ्याज्ञानं सम्यકરનાર રા
અર્થ–આ માણસને છેટું જ્ઞાન નથી કારણકે તેને સમ્યગદર્શન છે.
વિશેષાથી–નિષેધ કરવાગ્ય પદાર્થથી વિરુદ્ધ પદાર્થનું સહચર જે અનુમાનમાં હેતુ તરીકે હોય તે અનુમાનને વિરુદ્ધસહચરાપલબ્ધિ કહે છે.
પ્રતિષેધ્ય મિથ્યાજ્ઞાનની સાથે વિરુદ્ધ સમ્યગૂજ્ઞાન છે. અને તે સમ્યગૂજ્ઞાનનું સહચર સમ્યગદર્શન છે તેથી તે પ્રતિષેધ્યને વિરુદ્ધ સહચર છે. ને તે હેતુ તેરીકે લેવાથી આ સમ્યગદર્શનરૂપ હેતુ વિરુદ્ધ સહચરેપલબ્ધિ છે.
સાક્ષાત્ વિરોધ ધરાવતા હેતુઓ આ સાત પ્રકારે સંભવી શકે છે. બાકી પરંપરાએ વિરોધ દર્શાવનારા હેતુઓ અનેક પ્રકારે થાય છે. છતાં તેનો પણ આમાં અતર્ભાવ કરી લે. જેમકે, કાર્યવિરુદ્ધપલબ્ધિ, વ્યાપકવિરુદ્ધોપલબ્ધિ