________________
१०४
प्रमाणनयतत्वालोकालकारा
કે હાલ રહિણી નક્ષત્ર ઉગેલું છે. આ ઉદાહરણ વિત પૂર્વ ચરાપલબ્ધિનું છે. ( વિશેષાર્થ-નિષેધ કરવા યોગ્ય સાગથી વિરુદ્ધ પદાથે તેને પૂર્વચર જે અનુમાનમાં હેતુ તરીકે જાયેલ હોય તે હેતુને વિરુદ્ધ પૂર્વચરે પલિમ્બ કહે છે.
આ ઉદાહરણમાં નિષેધ કરવાગ્યે પુષ્ય નક્ષત્રને ઉદય છે. તેથી વિરુદ્ધ મૃગશીર્ષ નક્ષત્રને ઉદય છે. પુષ્ય નક્ષત્રનું પૂર્વચર પુનર્વસુ અને મૃગશીર્ષનું પૂર્વથર નક્ષત્ર રોહિણી નક્ષત્ર છે. તેથી પ્રતિષેધ્ય પુષ્ય નક્ષત્રના વિરુદ્ધ એવા મૃગશીર્ષનું પૂર્વચર રહિણી નક્ષત્ર તે આ ઉદાહરણમાં હેતુ તરીકે મુકાયેલ છે. માટે આ “હિણીને ઉદય” એ હેતુ વિરુદ્ધ પૂર્વચપ લબ્ધિ છે. તેજપ્રમાણે “મુહૂર્ત પછી શકટ નક્ષત્ર ઉદય નહિં પામે કારણ કે હાલ રેવતીને ઉદય છે. વિગેરે દષ્ટાન્ત સમજી લેવાં. વિરુદ્ધોત્તચરેપલબ્ધિનું ઉદાહરણ–
विरुद्धोत्तरचरोपलब्धियथा-नोद्गान्मुहूर्तात्पूर्व मृगશિર પૂર્વાયત શા
અર્થમુહૂર્ત પહેલાં મૃગશિર નક્ષત્ર ઉગ્યું નથી કાર ણકે હાલ પૂર્વ ફાલ્સની નક્ષત્રને ઉદય નજરે પડે છે. આ ઉદાહરણ વિરુદ્ધનરચપલબ્ધિનું છે.
વિશેષાર્થ–પ્રતિષેધ્ય વસ્તુથી વિરુદ્ધ પદાર્થનું ઉત્તરચર જે અનુમાનમાં હતું તેરીકે જાયેલ હોય તે હેતને વિરુદ્ધોત્તરચપલબ્ધિ કહે છે.