________________
प्रमाणनयतत्वालोकालङ्कारः
વસ્તુ સાધવાની છે તેના સ્વભાવ હેતુ તેરીકે મુકાય નહિ. કેમકે વસ્તુના સ્વભાવ જાણવામાં આવે તેા તે વસ્તુ સ્હેજે જણાએલી હાય છે.અને પછી જાણેલ વસ્તુને ફરી જાણવાની અનુમાનમાં જરૂર રહેતી નથો માટે ત્યાં આ ભેદ લીધા ન હતા.
અહિ આં સાધ્યના સ્વભાવ તેથી વિરુદ્ધ સ્વભાવ હેતુ તરીકે હાય તા પ્રતિષેધ્ય સાધ્ય સિદ્ધથાય તેને સ્વભાવ વિરુદ્ધોપાધ કહેવામાં આવે છે. વસ્તુના સ્વભાવ વસ્તુમાં રહેછે અને વિરુદ્ધસ્વભાવ વિરુદ્ધવસ્તુમાં રહેછે. અને તે વિરુદ્ધવસ્તુ વાસ્તવિક વસ્તુને સિદ્ધ ન કરી શકે. માટે નિષેધની સિદ્ધિમાં સમર્થ એવા વિરુદ્ધેોપલષિના ભેદમાં આ પ્રકાર પાડવાની ખાસ આવશ્યકતા રહે છે. દિગમ્બરાએ આ સ્વભાવવિરુદ્ધોપલબ્ધિ માની નથી. સ્વભાવ વિરૂદ્ધોપલબ્ધિનુ ઉદાહરણ:—
-
૬.
"यथा नास्त्येव सर्वथैकान्तोऽनेकान्तस्योपलम्भात् ॥ ८५ ॥ અ -—જેમકે, સર્વથા એક ધર્માત્મક (વસ્તુ) નથી ઢારણકે દરેક પદાર્ય અનેક ધર્માત્મક સ્પષ્ટ જણાય છે.
વિશેષા:- —આ સ્વભાવ વિરુદ્ધેાપલબ્ધિ ઔદ્ધો માન છે તે પ્રમાણે કોઈ પણ રીતે અનુપલબ્ધિરૂપ ઠરી શકતી નથી.
આ ઉદાહરણમાં પ્રતિષેધ્ય ‘ સ થા એકાન્ત’ ને તેના સ્વભાવની સાથે તદ્દન વિરુદ્ધ સ્વભાવ અનેકાન્તના છે. અને તે અનેકાન્તની વિદ્યમાનતા હેતુ તેરીકે હાવાથી તે એકાન્તે નિષેધરૂપ સાધ્યને સિદ્ધ કરે છે.
અહિં આગળ ખૌદ્ધ દલાલ
કરેછે કે જે હેતુ નિષે
२१ स्वभावविरुद्धोपलब्धिर्यथा नाऽत्रशीतस्पर्शो मेरिति
ન્યાયમ પૃષ્ઠ. ૪૯.