________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
આમ તેરી ગાજિદ્વોપલી માં સમાવા
ધરૂપ સાધ્ય સિદ્ધ કરે તે સર્વે અનુપલબ્ધિમાં સમાવા જોઈએ. તો પછી આ સ્વભાવવિરુદ્ધોપલબ્ધિને તમે કેમ ઉપલબ્ધિના ભેદ તરીકે ગણે છે?
જે આને ઉત્તર આપતાં જણાવે છે કે સ્વભાવ ત્રિદ્ધાપલબ્ધિમાં કઈપણ રીતે અનુપલબ્ધિ ઘી શકતી નથી. કારણકે અનુપલબ્ધિ એટલે અભાવ. પરંતુ અહિં તે વિરુદ્ધ સ્વભાવને હેતુ તરીકે ભાવ છે એટલે તેને અનુપલબ્ધિમાં વહાવી ન શકાય.
હવે આ ઉત્તરને જવાબ આપતાં બૌદ્ધો કહે છે કે સર્વથા એકાન્ત અને અનેકાન્તને અગ્નિ અને શીતસ્પર્શ રવિધ પરસ્પર સ્વભાવની પ્રાપ્તિ ન હોવાથી જ જણાય છે. ને આ પરસ્પર સ્વભાવની અપ્રાપ્તિ હોવાના કારણથી સ્વભાવ વિરુદ્ધોલબ્ધિ અનુપલબ્ધિ પૂર્વકજ થાય છે માટે તેને અનુપલબ્ધિમાં સમાવેશ કરે વ્યાજબી છે.
જેને કહે છેકે એમ માને તે હેતુના પ્રત્યક્ષપૂર્વક અનુમાન થાય છે તે તે અનુમાન પણ પ્રત્યક્ષ થઈ જાય. જેવી રીતે તમે અહિં વાસ્તવિક સ્વભાવની અનુપબ્ધિ હોવાથી વિરુદ્ધ સ્વભાવ જણાય છે એમ માની તેને અનુપલબ્ધિમાં સમાવે છે, તેમ પ્રત્યક્ષથી અનુમાન થાય છે માટે પ્રત્યક્ષજ અનુમાન થવું જોઈએ. પરંતુ તેમ થતું નથી. - આરીતે અનુપલબ્ધિના બૌદ્ધાએ પાડેલા કલાક ભે પરસ્પર માન્યતા ભેટવાળા છે. વિરૂદ્ધોપલબ્ધિના બીજા પ્રકાર –
प्रतिषेध्यविरूदव्यातादीनामुपलब्धयः षट् ॥८६॥