________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः १०१ અર્થ_નિષેધ કરવા ચેય પદાર્થથી સાક્ષાત વિરુદ્ધ વ્યાપ્ય વિગેરેની ઉપલબ્ધિઓ છ પ્રકારની છે.
વિશેષ-નિષેધ કરવા ગ્ય પદાર્થ તેથી વિદ્ધ સાક્ષાત્ વ્યાખ્ય, કાર્ય, કારણ, પૂર્વચર, ઉત્તરચર અને સહચરની ઉપલબ્ધિ છ પ્રકારે થાય છે.
વિરુદ્ધ વ્યાખ્યોપલબ્ધિ, વિદ્ધ કાર્યોપલબ્ધિ, વિરુદ્ધ કારણોપલબ્ધિ, વિરુદ્ધ પૂર્વચપલબ્ધિ, વિરુદ્ધ ઉત્તરપલબ્ધિ અને વિરુદ્ધ સહચરેપલબ્ધિ એ છ અને પૂર્વોક્ત વિરુદ્ધ સ્વભાવેપલબ્ધિ એમ સાત પ્રકારે વિરુદ્ધોપલબ્ધિ છે.
કોઈપણ સાધ્ય સિદ્ધકરવું હોય તેના વાસ્તવિક કાર્ય કારણ વિગેરે દ્વારા તે સિદ્ધ થાય છે. તેજ રીતે સાધ્યને નિષેધ ત્યારે સિદ્ધ કરી શકાય કે સાધ્યના વાસ્તવિક કાર્ય કારણ ન હોય પરંતુ સાધ્યથી વિપરીત વ્યાપ્ય કાર્યો કારણ હેતુ તરીકે હોય. અહિં તેજપ્રમાણે, તે વિપરીતતાને લઈને વિપબ્ધિના સાત ભેદ પાડવામાં આવ્યા છે. વિરુદ્ધ વ્યાપેલબ્ધિનું ઉદાહરણ:
विरुद्धव्याप्योपलब्धिर्यथा-नास्त्यस्य पुंसस्तत्त्वेषु निश्चयस्तत्र सन्देहात् ॥८॥ : અર્થ-આ પુરુષને તનેવિષે નિશ્ચય નથી કારણ કે તો તેને સદેહ છે. આ વિરુદ્ધ વ્યાપલબ્ધિનું ઉદાહરણ છે.
" વિશેષ નિષેધ કરવા ગ્ય પદાર્થથી વિરુદ્ધ પદાથનું વ્યાપ્ય જે અનુમાનમાં હેતુ તેરીકે હોય તે તે હેતુને વિરુદ્ધ વ્યાખોપલબ્ધિ કહે છે.