________________
९४
प्रमाणनयतत्त्वालोकालङ्कार
नन्तरीयकः स परिणतिमान् , यथा स्तम्भो, यो वा न परिणतिमान् स न प्रयत्नानन्तरीयको, यथा वान्ध्येय, प्रयत्नान न्तरीयकश्च ध्वनिः, तस्मात् परिणतिमानिति व्याप्यस्य साध्येनाविरुद्धस्योपलब्धिः साधण वैधथैणच ॥ ७७ ॥
અર્થ–શબ્દ. પરિણતિવાળો–પરિણામ ધર્મયુક્ત છે [ પ્રતિજ્ઞા ] કારણકે તે પ્રયત્ન પછી તરતજ ઉત્પન્ન થનાર છે. [ હેતુ] જે જે પદાર્થ પ્રયત્ન પછી તરત ઉત્પન્ન થનાર હોય તે તે પદાર્થ પરિણતિવાળા હોય છે [ સાન્થય વ્યક્તિ ] જેમ કે સ્તંભ [ સાધમ્ય દષ્ટાન્ત] અથવા જે જે પરિણતિવાળા ન હોય તે પ્રયત્નપૂર્વક થનાર હતા નથી [ વ્યતિરેક વ્યક્તિ ] જેમકે, વંધ્યા કરે [વૈધમ્ય દષ્ટાન્ત], અને શબ્દ પ્રયત્નપૂર્વક ઉત્પન્ન થનાર છે. [ ઉપનય ] તેથી તે પરિતિવાળો છે [ નિગમન] આ ઉદાહરણમાં સાધ્યની સાથે અવિરુદ્ધ વ્યાખ્યની હેતુ તરીકેની વિદ્યમાનતા સાધમ્યથી અને વિધર્યથી એમ બન્ને પ્રકારે છે.
વિશેષાર્થ–આ ઉદાહરણમાં અનુમાનના પાંચે અવયવો દેખાડયાં છે. જેને માટે આચાર્ય મહારાજે કહ્યું છે કે વિશેષ અજ્ઞ પુરુષને માટે પાંચે અવયવોને ઉપયોગ કરવામાં કાંઈ પણ દૂપણ નથી. સાધ્યની સાથે અવિરુદ્ધકાપલબ્ધિનું ઉદાહરણअस्त्यत्र गिरिनिकुञ्जे धनञ्जयो धूमसमुपलंभादितिकार्यस्य ७८
અર્થ–આ પર્વત નિકુંજમાં અગ્નિ છે કારણકે ધુમા