________________
प्रमाणनयतत्त्वालोकालङ्कार सहोल्पादेन तदुत्पत्तिविपतेश्व, सहचरहेतोरपि प्रोक्तेषु નાનું આ ૭૬
અથ–પરસ્પર સ્વરૂપના ત્યાગવડે રહેતા હોવાથી સહચારિઓને તાદામ્ય સબધ ઘટી શક્તા નથી. તેમજ સહચારીઓની ઉત્પત્તિ એકી સાથે થતી હોવાથી તદુત્પત્તિ સબધ પણ ઘટી શકતો નથી. અને તેથી આ સહચરહેતુ સ્વભાવહેતુ કાર્ય હેતુ કે કારણહેતુમાં સમાઈ શક્તા નથી.
વિશેષ—બે પદાર્થોનું એક સ્વરૂપ હોય ત્યારે તે પદાર્થોને તાદાસ્યસબંધ બને છે પરંતુ આ સહચર હેતુમાં તે પરસ્પર સ્વરૂપ જુદું હોવાથી તાદાઓ સબંધ નથી. અને તાદાભ્યસબંધ ન હોવાથી સહચરહેતુ સ્વભાવ હેતુમાં સમાતો નથી. તેજ પ્રમાણે એક પદાર્થથી બીજા પદાર્થની તરત ઉત્પત્તિ થાય તેને તદુત્પત્તિ કહે છે. પરંતુ સહચર હેતુઓ તે સાધ્ય સાથે જ ઉત્પન્ન થાય છે. તેથી તેઓને તત્પત્તિ સબંધ ઘટી શકે નહિં. અને તેજ કારણથી તે કાર્ય કે કારણહેતુમાં પણ સમાઈ શકશે નહિં. છતાં સહચર હેતુઓ દ્વારા આપણે સ્પષ્ટ સાધ્ય સિદ્ધ થતું જોઈએ છીએ એટલે સહચર હેતુને આપણે જુદા હેતુ તેરીકે સ્વીકાર્યા શીવાય કે નથી.
હવે છ પ્રકારના હેતુઓ કહ્યા તેનાં કમસર ઉદાહરણ આપે છે. અવિરુદ્ધ વ્યાપલબ્ધિનું પચાવયવી ઉદાહરણ–
ध्वनिः परिणतिमान् प्रयत्नानन्तरीयकत्वात् यः प्रयत्ना