________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः श्री पार्श्वनाथाय नमः
\
/ અથ તૂર્ત છે
તજો પરિચ્છેદ. પક્ષ પ્રમાણુવિચાર.
//m
પક્ષનું લક્ષણ,
પોક્ષમ I ? | અર્થ:–અસ્પષ્ટ પ્રમાણ તે પરોક્ષ.
વિશેષાર્થ ––પક્ષ પ્રમાણમાં પ્રત્યક્ષની પેઠે સ્પષ્ટ બધ થતો નથી, છતાં પ્રવૃતિ ને નિવૃતિરૂપ ફળ તે બન્નેમાં સરખું જ છે. પ્રત્યક્ષમાં નિયત વર્ણ ગંધ રસ અને સ્પર્શયુક્ત પદાથેનું ભાન ઇંદ્રિયો દ્વારા સાક્ષાત થતું જોઈએ છીએ જ્યારે પક્ષમાં સાચાં અને સંગતકારણોદ્વારા સાધ્ય મનથી અસ્પષ્ટ રીતે વિચારવામાં આવે છે. આ રીતે પક્ષના કેટલાક વિભાગોમાં અનુભવેલા વિષયનું ફરી જ્ઞાન કરવામાં આવે છે. અને કેટટલાકમાં સંગત કારણો દ્વારા સાધ્યની સંગત કલ્પના કરવામાં આવે છે. આ દરેકમાં સાધ્ય સ્પષ્ટ હોતું નથી માટેજ જે પ્રમાણથી અસ્પષ્ટ બોધ થાય તે પક્ષ પ્રમાણ. પક્ષના પ્રકાર:– स्मरणप्रत्यभिज्ञानतर्कनुमानागमभेदतस्तत् पश्च प्रकारं ॥२॥ ૧ પ્રત્યક્ષથી જેનું ઉલટું લક્ષણ તે પક્ષ.