________________
^
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
^^^^^^^^^ ^^^^ હવે આ હેત સાધ્યની સાથે જેટલા સંબંધવાળે છે તેટલાજ તેના ભેદ પડે છે. અને તેમાંના કેટલાક સંબંધ વાળા હેતુઓ વિધિરૂપ સાધ્યને અને કેટલા સંબંધે નિષેધરૂપ સાધ્યને સિદ્ધ કરે છે. તેમજ સાધ્યની સાથે જુદાજુદા સંબંધથી રહેલા હેતુઓ પિતાની વિદ્યમાનતામાં અને અભાવમાં કઈ રીતે વિધિરૂપ અને નિષેધ રૂપ સાધ્યને સિદ્ધ કરે છે, તેજ હવે પછી જણાવવાનું છે. હેતુના પ્રકાર:
उक्तलक्षणो हेतुर्द्विप्रकारः, उपलब्ध्यनुपलब्धिभ्यां મિદ્યમાનવવિ II ૨૪ . ' અર્થ–(સાધ્યવિના બીજી જગ્યાએ જરાપણું ન રહેનાર તેવા લક્ષણવાળો) પૂર્વોક્ત હેતુ ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ એ ભેદેવડે કરીને ભિન્ન હોવાથી બે પ્રકાર છે.
વિશેષપૂર્વોક્ત લક્ષણવાળો હેતુ વિદ્યમાન હોય અર્થાત્ મુકવામાં આવ્યો હોય તેને ઉપલબ્ધિ કહે છે અને અવિદ્યમાન હોય તેને અનુપલબ્ધિ કહે છે.
બૌદ્ધ ઉપલબ્ધિરૂપ હેતુ સાધ્યની વિધિનેજ (વિદ્યમાન પણને) સાધનાર છે. અને અનુપલબ્ધિરૂપ હેતુ નિષેધનેજ (અવિદ્યમાનપણાને) સાધનાર છે. એ માન્યતા ઉપર ગ્રંથકાર પોતાને મત દર્શાવે છે. બને પ્રકારના હેતુનું સાધ્ય– ઉપસ્થિિિધનિષેધયોઃ સિદ્ધિવિશ્વમનુપબ્ધિી આપવા
અર્થ—ઉપલબ્ધિહેતુ અને અનુપલબ્ધિ એ બન્ને પ્રકારના હેતુઓ વિધિ અને નિષેધ એ બન્નેની સિદ્ધિમાં કારણભૂત છે.