________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
કારણ જરૂર સાધ્યને સિદ્ધ કરે છે તે તે બરાબર છે. પરંતુ આપણું સરખા સામાન્ય માણસને ઉગ્રસામગ્રી કે સંપૂર્ણ સામર્થ્યને નિશ્ચય નથી હોતો. એટલાજ માટે કારણ હેતુની આવશ્યકતા નથી.
કારણવિદો પલબ્ધિના ઉદાહરણુવડે કાર્યહેતુનું સમર્થન–
तमस्विन्यामास्वाधमानादाम्रादिफलरसादेकसामग्रयानुमित्या रुपाय नु मतिमभिमन्यमानैरभिमतमेव किमपि कारणं हेतुतया यत्र शरप्रतिस्खलनमपरकारणसाकल्यं च ॥ ७० ॥
અર્થ:–અંધારી રાત્રિને વિષે ચખાતા કેરી વિગેરેના રસથી ઉત્પન્ન થનારી અમુક સામગ્રીની અનુમિતિ દ્વારા રૂપ વિગેરેની અનુમતિને સ્વીકારનારા બૌદ્ધોને કેઈપણ કારણ હતુ | તેરીકે ઇઝહાવું જ જોઈએ. કે જે હેતુમાં સંપૂર્ણ સામર્થ્ય, અને
બીજાં ગગ્રસહકારિ કારણેને સંબંધ હોય. ' વિશેષાર્થ –અંધારી રાત્રીને વિષે કેરીના રસને ચાખવાથી રસને ઉત્પન્ન કરનારી સામગ્રીનું અનુમાન થાય છે કે આ રસને ઉત્પન્ન કરનારી રૂ૫, કાળ, ગરમી વિગેરે સામગ્રી થઈ ગયેલી હોવી જોઈએ, કારણકે અમુકરૂપ અમુક રસને કરે છે તે સામગ્રી જે ન થઈ હોતતે અત્યારે જે હું રસ ચાખું છું તે ન ચાખી શક્ત. આ રીતે રસના ચાખવાથી અમુક સામગ્રીનું અનુમાન થાય છે. તે વાત સ્પષ્ટ સિદ્ધ થાય છે.
ત્યારબાદ, તે સામગ્રી દ્વારા કેરીના રૂપનું અનુમાન થાય છે કે રસને ઉત્પન્ન કરનારી રૂપ વિગેરે સામગ્રીએ પોતાના