________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
६१
પરંતુ સામા માણુસને સુખે પદાનું ભાન થાય ત્યાં સુધી ભાન કરાવનાર માણસે તેને ખુલાસા કરવા જોઇએ. અને તે ખુલાસાઓ જુદી જુદી વ્યક્તિને અનુસરીને કાઇને એક, બે, ત્રણ, પાંચ, અને છેવટે વધુમાં વધુ દસની પશુ અપેક્ષા રાખે છે, આ ખુલાસાએનેજ અનુમાનના અવયવા તેરીકે પ્રમાણ શાસ્ત્ર માને છે.
સાધન
હવે આ અવયવા વિષે નિયત સ ંખ્યાના એકાંત આગ્રહ રાખવા તે અયેાગ્ય છે. છતાં પણ તે અનુમાનના તરીકે વધારેમાં વધારે દશ અવયવા હાઇ શકે છે. જેને એકજ કે ખે અવયવથી (ખુલાસાથી) પદાનું ભાન થતું હાય તેને વધારે અવયવા જણાવવા નિરક છે.
પર ંતુ
જે માણસને પક્ષના નિણૅય હાય તેમજ સાધ્ય સાધનના સંયુક્ત દૃષ્ટાન્ત ચાક્કસ હાય તેવા અત્યંત બુદ્ધિશાળી અને અભ્યાસદશાવાળા પુરૂષને હેતુમાત્ર કહેવાથી પદ્મા નું ભાન થાય છે. તેને માટે પક્ષ વિગેરે સ નિર છે.
પક્ષના નિર્ણય વિનાના પુરુષને તેા એકલા હેતુથી ભાન થતું નથી પરંતુ તેને માટે તે પક્ષની પણ જરૂરીઆત રહે છે. આ હેતુ ખીજી બધી જગ્યાએ સમર્થ છે કે નથી તેનું જેને ભાન નથી તેને માટે દૃષ્ટાન્તની પણ જરૂર રહે છે. કારણકે જ્યાં સુધી તેને હૃષ્ટાન્ત ન કહેવામાં આવે ત્યાં સુધી તેને આ હેતુ સાધ્ય સિદ્ધ કરશે એ વિશ્વાસ થતા નથી.
પક્ષ હેતુ ને હૃષ્ટાન્ત કહ્યા છતાં પણ ઓછી બુદ્ધિ વાળા માણસ આ દૃષ્ટાન્તમાં હેતુ છે તેમ પક્ષમાં હેતુ છે તેવા સમન્વય કરી શકતા નથી. તેને માટે ઉપનયની પણ જરૂર રહે છે.