________________
૬૮
प्रमाणनयतत्त्वालोकालङ्कारः વિશેષ–દષ્ટાન્ત પ્રતિનિયતસ્વરૂપ છે. તેથી ધૂમાડે અને અગ્નિના સબંધવાળા રસોડારૂપ દષ્ટાન્તમાં સંપૂર્ણ વ્યાપ્તિ ઘટી ન શકે પરંતુ રસોડારૂપ નિયત સ્થળે તેના સબંધનું ભાન થાય અને જ્યારે તેમાં શંકા પડે ત્યારે વ્યાપ્તિ નિશ્ચય માટે બીજા દષ્ટાન્તની જરૂર પડે અને તેમાં વળી તીજાની જરૂર પડે. આ રીતે અનવસ્થા આવી જાય.
તેથી દષ્ટાન્ત તે પિતાના સ્વરૂપને જ નિર્ણય કરાવી શકે પરંતુ અવિનાભાવનો નિર્ણય ન કરાવી શકે. પરંતુ અવિનાભાવને તે નિર્ણય વિપક્ષ તળાવ વિગેરેમાં અવિનાભાવ નથી તે પ્રમાણે તર્ક પ્રમાણ મળવાથી જ સિદ્ધ થાય છે. માટે અન્યથાનુપપત્તિના નિર્ણય માટે દષ્ટાન્ત પ્રગની જરૂર નથી. તેમજ દષ્ટાન્ત તે પ્રતિનિયત વ્યક્તિ સ્વરૂપ છે અને અવિનાભાવતે સંપૂર્ણ દેશકાળમાં સંપૂર્ણ સાધ્યસાધનેને ગ્રહણ કરે છે તે કહે કે આ દૃષ્ટાન્ત અવિનાભાવને કઈ રીતે નિર્ણય કરી શકે ? અથવા આ રીતે ઉદાહરણમાં રહેનાર સાધ્ય સાધનવિષે શંકા કે વિવાદ થાય. ત્યારે બીજા દષ્ટાન્તની અને વળી તેમાં તીજા દષ્ટાન્તની આવશ્યક્તા રહે અને આ રીતે અનવસ્થા દેષ હેજે લાગી જાય. તજ વિકપની અસિદ્ધિ– __नाप्यविनाभावस्मृतये, प्रतिपन्नप्रतिबन्धस्य व्युत्पनमतेः पक्षहेतुपदर्शनेनैव तत्प्रसिद्धः ॥३६॥
અર્થ—આ દષ્ટાન્ત વ્યાપ્તિના સ્મરણ માટે સમર્થ