________________
૨૭
प्रमाणनयतत्त्वालोकालङ्कारः દષ્ટાન્ત નિરૂપયોગીજ રહે છે. કારણકે દષ્ટાન્ત તે તેને માટે જરૂર રહે કે જે પૂર્વ સંબંધ ભૂલી ગયા હોય. અન્યથાનુપત્તિના નિર્ણયમાં પણ દષ્ટાન્તનું અસામર્થ્ય – . न च हेतोरन्यथानुपपत्तिनिर्णीतये यथोक्तपमाળાવ તદુપvજો: રૂા. ' અર્થ–સાધ્ય ન હોય તે હેતુ ન હોય તેરૂપ હેતુની અન્યથાનુપપત્તિને નિર્ણય પણ દષ્ટાન્તકથન કરાવી શકતું નથી. કારણકે પૂર્વે કહેલા તર્કપ્રમાણથીજ નિશ્ચયની ઉત્પત્તિ થાય છે.
વિશેષ–અગ્નિ આદિ સાધ્ય નહેાય ત્યાં ધૂમાદિ હેતુ નહેાય તે રૂપ અન્યથાનુપપત્તિ તર્કથી થાય છે. પણ દષ્ટાન્તથી નથી થતી. અને જે દષ્ટાન્તથી અન્યથાનુપત્તિ માનવામાં આવે તે અનવસ્થા થાય અને તર્ક પ્રમાણ નિષ્ફળ ગણાય. અનવસ્થા દેષ
नियतैकविशेषस्वभावे च दृष्टान्ते साकल्येन व्याप्तेरयोगतो विप्रतिपत्तौ तदन्तरापेक्षायामनवस्थितेर्दुनिવાર સમવતીક રૂપIL
અર્થ—અમુક એક ચક્કસ સ્વભાવવાળા દષ્ટાન્તને વિષે સંપૂર્ણપણએ વ્યાપ્તિ ઘટી શકતી નથી. અને તેમ હિોવાથી વિવાદ થતાં બીજા દષ્ટાન્તની અપેક્ષા થતાં અનવસ્થા દોષ ઉત્પન્ન થતો અટકાવી શકાશે નહિ.